TDSની કપાતમાંથી રાહત મેળવવા આવકવેરા કાયદાની વિશિષ્ટ જોગવાઈઓ ! - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • TDSની કપાતમાંથી રાહત મેળવવા આવકવેરા કાયદાની વિશિષ્ટ જોગવાઈઓ !

TDSની કપાતમાંથી રાહત મેળવવા આવકવેરા કાયદાની વિશિષ્ટ જોગવાઈઓ !

 | 1:13 am IST
  • Share

સિનિયર સિટિઝન દ્વારા TDS-૧૫ઁ રજૂ કરવાના સંદર્ભમાં ઉદાર અભિગમ રૃ. ૫ લાખથી ઓછી આવક હોયતો ર્હ્લદ્બિ-૧૫ઁ રજૂ કરી શકાશે !

આ વકવેરાના કાયદાની કલમ ૧૯૭ અન્વયે એવી વિશેષ રાહતકારક જોગવાઈ કરવામાં આવી છે કે જે કરદાતાના કેસમાં તેની આવકમાંથી ્ડ્ઢજીને લગતી વિવિધ કલમો હેઠળ કપાત કરાવવાને માત્ર હોય અને આકારણી અધિકારીને સંતોષ થાય કે આવી આવક મેળવતા કરદાતાના કેસમાં TDSની કોઈ કપાત કરાવી ન જોઈએ, અથવા ઓછા દરે કપાત કરાવી જોઈએ (ર્હ ઙ્ઘીઙ્ઘેષ્ઠંર્ૈહ ર્ક ંટ્વટ ર્િ ઙ્ઘીઙ્ઘેષ્ઠંર્ૈહ ટ્વં ટ્વ ર્ઙ્મુીિ ટ્વિંી), તો તે સંજોગોમાં કરદાતા દ્વારા કરવામાં આવતી ફોર્મ નંબર ૧૩માંની અરજીના અનુસંધાનમાં આકારણી અધિકારી દ્વારા કરદાતાને આ હેતુસર યોગ્ય ર્સિટફિકેટ આપવામાં આવશે. કરદાતા દ્વારા આવું ર્સિટફિકેટ રજૂ કરવામાં આવતા કરદાતાને સંબંધિત આવક ચૂકવનાર શખ્સ, જ્યાં સુધી આવું ર્સિટફિકેટ આકારણી અધિકારી દ્વારા રદ કરવામાં ન આવે ત્યાં સુધી (જે તે નાણાકીય વર્ષના અંત સુધી), તે ર્સિટફિકેટમાં દર્શાવ્યા મુજબ ્ડ્ઢજીની કપાત કરશે નહીં અથવા ર્સિટફિકેટમાં દર્શાવ્યા અનુસાર ઓછા દરે ્ડ્ઢજીની કપાત કરશે. 

જે કેસમાં કરદાતાની આવક કરપાત્ર થતી ન હોય અથવા તેની કુલ આવકના સંદર્ભમાં અન્યથા થવા પાત્ર્ડ્ઢજીની સરખામણીમાં ઓછો આવકવેરો ભરવાપાત્ર થતો હોય, તેવા કેસોમાં આકારણી અધિકારીને ફોર્મ નં. ૧૩માં યોગ્ય અરજી કરીને આ કલમની જોગવાઈઓ હેઠળનો લાભ મેળવી શકાય. 

કલમ ૧૯૭ની ઉપરોક્ત જોગવાઈઓના સંદર્ભમાં સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડે, તારીખ ૧૭મી માર્ચ, ૧૯૯૯ના પરિપત્ર નંબર ૭૭૪ હેઠળ મહત્ત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કલમ ૧૯૭ હેઠળનું ર્સિટફિકેટ જે તારીખે ઇશ્યૂ કરવામાં આવ્યું હોય, તે તારીખ પછી જ જમા થતી કે મળતી રકમોના સંદર્ભમાં અમલી ગણાશે. બોર્ડે આ પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે્ડ્ઢજી માટે કપાતને પાત્ર એવી ચુકવણીઓ જમા થઈ ગઈ હોય કે ચૂકવાઈ ગઈ હોય (ટ્વર્દ્બેહંજ જેહ્વદ્ધીષ્ઠં ંર્ ંટ્વટ ઙ્ઘીઙ્ઘેષ્ઠંર્ૈહ જંટ્વહઙ્ઘ ષ્ઠિીઙ્ઘૈંીઙ્ઘ ર્િ ૅટ્વૈઙ્ઘ), ત્યારબાદ ‘કપાત ન કરવા માટે કે ઓછા દરે કપાત કરવા માટે’ કલમ ૧૯૭ હેઠળનું ર્સિટફિકેટ ઇશ્યૂ કરાવું જોઈએ નહીં.

અલબત્ત, જે કેસમાં કરદાતાઓને ખરેખર મુશ્કેેલી (ખ્તીહેૈહી રટ્વઙ્ઘિજરૈૅ) પડે તેમ હોય, તેવા કેસો ‘કોન્ડોનેશન ઓફ ડીલે’ માટે બોર્ડ સમક્ષ રજૂ કરી શકાશે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે. બોર્ડના આ પરિપત્રને લક્ષમાં રાખતા, કરદાતાઓએ આકારણી અધિકારી સમક્ષ ફોર્મ નં. ૧૩ની અરજી સમયસર કરવાની કાળજી લેવી જોઈએ. 

્ડ્ઢજીની કપાત ન કરવા અથવા ઓછા દરે કપાત કરવા માટેનું ર્સિટફિકેટ મેળવવા હવે ર્હ્લદ્બિ-૧૩માં ઓનલાઇન અરજીકરવાનીવ્યવસ્થા

તારીખ ૨૬મી ઓક્ટોબર, ૨૦૧૮ના ઝ્રમ્ડ્ઢ્ નોટિફિકેશન નંબર ૭૪/૨૦૧૮ અન્વયે, આવકવેરા નિયમમાં જરૃરી સુધારા કરીને ઇીદૃૈજીઙ્ઘ ર્હ્લદ્બિ-૧૩ તૈયાર કરવામાં આવ્યું. આ ફોર્મનો ઉપયોગ કલમ ૧૯૭/૨૦૬સી હેઠળ ્ડ્ઢજી/્ઝ્રજીની કપાત ન કરાય અથવા ઓછા દરે કરાય તે હેતુસર નિયત અરજી કરવાનો હોય છે.

આ ફોર્મને ઓનલાઇન અપલોડ કરી, સંબંધિત ર્સિટફિકેટ ઈ-ઁર્િષ્ઠીજજ દ્વારા ઇશ્યૂ કરવામાં આવે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરોક્ત સુધારાને અનુલક્ષીને, સંબંધિત કરદાતાઓએ હવે આવું ર્સિટફિકેટ મેળવવા માટે આવકવેરા કચેરીના કોઈ ધક્કા ખાવાના ઔરહેશે નહીં. 

ઝ્રમ્ડ્ઢ્ ની તારીખ ૨૪મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ઇશ્યૂ કરાયેલ ઇન્સ્ટ્રક્શન નં. ૦૧/૨૦૨૦ અન્વયે જણાવાયા અનુસાર આગામી નાણાકીય વર્ષ શરૃ થતાં પહેલાં અગાઉના નાણાકીય વર્ષની ૨૮મી ફેબ્રુઆરી પછી આગામી વર્ષ માટેના ફોર્મ નં. ૧૩ને ર્ંહઙ્મૈહી ફાઇલ કરી ન્ર્ુીિ/ગ્દૈઙ્મ ્ટ્વટ ડ્ઢીઙ્ઘેષ્ઠંર્ૈહ ઝ્રીિંૈકૈષ્ઠટ્વંી મેળવવા માટેની અરજી કરી શકાશે. 

ઁછગ્દ વિના કલમ ૧૯૭ અન્વયે ર્સિટફિકેટ ઇશ્યૂૂ કરાશે નહીં !

૧લી એપ્રિલ, ૨૦૧૦થી અમલી બનેલ કલમ ૨૦૬એએની જોગવાઈ અનુસાર, કલમ ૧૯૭ હેઠળ ્ડ્ઢજી ન કાપવા માટે અથવા ઓછા દરે કાપવા માટે કરાતી ફોર્મ નંબર-૧૩ની અરજીના સંદર્ભમાં જો ઁછગ્દ ટાંકવામાં ન આવે, તો આવી અરજીને લક્ષમાં લેવામાં આવશે નહીં, તેમજ કલમ ૧૯૭ હેઠળ જરૃરી ર્સિટફિકેટ પણ ઇશ્યૂૂ કરાશે નહીં. 

ટેક્સ એટ સોર્સ ન કપાય તે માટે ફોર્મ૧૫ય્ રજૂ કરીને ક્યારે લાભ લઈ શકાય ?

કલમ ૧૯૭એ હેઠળ એવી વિશેષ છૂટ આપવામાં આવી છે કે જો કંપની કે ભાગીદારી પેઢી સિવાયના કોઈ રહીશ કરદાતા દ્વારા આ હેતુસર નિયત કરવામાં આવેલ ફોર્મ ૧૫જી ભરીને એવી જાહેરાત કરવામાં આવે છે કે તેના કેસમાં તેની અંદાજિત કુલ આવક ઉપર ભરવાપાત્ર આવકવેરો ‘શૂન્ય’ થાય છે, તો તેવા કેસમાં તેને મળનાર વ્યાજની ચુકવણીમાંથી કોઈ ્ડ્ઢજી કપાશે નહીં. આ સંદર્ભમાં એવું નિયંત્રણ મૂકવામાં આવ્યું છે કે જો કરદાતાને સંબંધિત શખ્સ પાસેથી વર્ષ દરમિયાન મળનાર ચુકવણીની કુલ રકમ કરમુક્તિ મર્યાદાથી (અર્થાત્ રૃ. ૨,૫૦,૦૦૦થી) વધુ હોય, તો તેવા કેસમાં તે ઉપરોક્ત છૂટનો લાભ લઈ શકશે નહીં. કલમ ૧૯૪એ હેઠળની જોગવાઈઓ માત્ર રહીશ (ઇીજૈઙ્ઘીહં) હોય તેવા કરદાતાના કેસમાં જ લાગુ પડતી હોઈ, ઉપરોક્ત લાભો બિન-રહીશ (ર્ગ્દહ ઇીજૈઙ્ઘીહં)ના કેસમાં મળી શકશે નહીં. 

સિનિયર સિટિઝનનાકેસમાં ર્હ્લદ્બિ-૧૫ઁ

સિનિયર સિટિઝનોને ઉપરોક્ત નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવી છે, સિનિયર સિટિઝનોના કેસમાં (તેમની આવક રૃ. ૩,૦૦,૦૦૦થી વધુ હોય તો પણ) તેમજ સુપર સિનિયર સિટિઝનોના કેસમાં (તેમની આવક રૃ. ૫,૦૦,૦૦૦થી વધુ હોય તો પણ) આ હેતુસર ફોર્મ ૧૫ એચ રજૂ કરવાની વિશિષ્ટ રાહતકારક જોગવાઈ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનના કેસમાં તેની કરપાત્ર આવક ઉપર કોઈ ટેક્સ ભરવાનો થતો ન હોય તો, વ્યાજમાંથી ્ડ્ઢજી ન કપાય તે હેતુસર ફોર્મ ૧૫એચ રજૂ કરી શકાય છે. 

૨૦૧૯ના નાણાકીય ધારા અન્વયે આકારણી વર્ષ ૨૦૨૦-૨૧થી કલમ ૮૭એ હેઠળ આવકવેરા રિબેટની જોગવાઈનો વિસ્તાર કરાયો છે. જે અનુસાર રૃ. ૫ લાખથી ઓછી કરપાત્ર આવક ધરાવતા રહીશ વ્યક્તિગત કરદાતાને કેસમાં રૃ. ૧૨,૫૦૦ સુધીના આવકવેરા રિબેટનો લાભ મળી શકે છે. આ રિબેટનો લાભ ગણતા જો સિનિયર સિટિઝનના કેસમાં કોઈ આવકવેરો ભરવાનો થતો ન હોય, તો તેવા કેસમાં ફોર્મ ૧૫એચ રજૂ કરી શકાય તે માટેનો આવકવેરા નિયમમાં જરૃરી સુધારો તારીખ ૨૨મી મે, ૨૦૧૯ના ઝ્રમ્ડ્ઢ્ નોટિફિકેશન હેઠળ કરવામાં આવ્યો છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો