- સ્ક્રીનશોટની મદદથી છેતરપિંડીના પુરાવા અપલોડ કરી શકાશે
- કોલ, મેસેજનો સમય, તારીખ અને અન્ય ઉપલબ્ધ માહિતી લખવાની રહેશે
- તમારું નામ અને ફોન નંબર આપવાનો રહેશે
દેશમાં વધી રહેલા ઓનલાઈન કૌભાંડો અને છેતરપિંડીઓની ફરિયાદ કરવા માટે ભારત સરકારે ચક્ષુ પોર્ટલ રજૂ કર્યું છે. આ પોર્ટલ પર, તમે નકલી ફોન કૉલ્સ, વૉટ્સએપ કૉલ્સ અને સંદેશાઓ દ્વારા કોઈપણ પ્રકારની છેતરપિંડી વિશે ફરિયાદ કરી શકો છો. કેન્દ્રીય દૂરસંચાર વિભાગની મદદથી ચક્ષુ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો જાણો અહીં કેવી રીતે કરી શકશો ફરિયાદ.
ચક્ષુ પોર્ટલ શું છે?













