તમને WhatsApp પર એક નવું ફીચર મળવા જઈ રહ્યું છે. જેમાં iPhone યુઝર્સ એન્જોય કરવાના છે. નવા ફીચર દ્વારા WhatsApp પર કોલિંગ અને મેસેજ કરવાનો તમારો અનુભવ બદલાઈ જશે. WhatsAppએ iPhone યુઝર્સ માટે નવું અપડેટ શરૂ કર્યું છે. જેના દ્વારા WhatsApp iPhoneની ડિફોલ્ટ કોલિંગ અને મેસેજિંગ એપ બની શકે છે. તમને આ iPhone ના સોફ્ટવેર અપડેટમાં મળશે.
વોટ્સએપનું નવું ફીચર













