Telugu Pranita Subhash was trolled Beacuse of about dhoni statement
  • Home
  • Featured
  • આ અભિનેત્રીએ ધોની વિશે એવી કોમેન્ટ કરી કે હોબાળો થઈ ગયો, હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

આ અભિનેત્રીએ ધોની વિશે એવી કોમેન્ટ કરી કે હોબાળો થઈ ગયો, હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

 | 5:19 pm IST

હાલમાં અભિનેત્રી પ્રણિતા સુભાષ તેની એક વાતને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ ટ્વિટર પર તેના ફેન્સ માટે એક લાઈવ સેશન રાખ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્ત થઈ જવું જોઈએ. તો હવે આ વાતને લઈ હોબાળો થઈ ગયો છે. હેશટેગ આસ્ક પ્રણિતા નામના સેશન દરમિયાન આ બબાલ થઈ હતી. અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં પણ આ અભિનેત્રી જોવા મળવાની છે.

ધોની વિશે એક વાક્ય બોલવાનું કહેતા અભિનેત્રી બોલી કે, લેજેન્ડ, મારો ફેવરિટ. આગામી વર્લ્ડકપમાં રમી શકે તે માટે રડતાં ચહેરે રિટાયર્ડ થયો તે જોઈને હું અપસેટ થઈ હતી. તેના આ જવાબ બાદ ધોનીના પ્રશંસકો નારાજ થઈ ગયા હતા અને તેને ભૂલ સુધારવા કહ્યું હતું. પરંતુ અભિનેત્રીએ તેમ ન કર્યું અને લોકોએ ગુસ્સે ભરાઈને ટ્રોલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન