the family man priyamani photos in polka dot dress see here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘The Family Man 2’ની પ્રિયમણીએ ઓફ શોલ્ડર ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, સુંદર તસવીરો વાયરલ!

‘The Family Man 2’ની પ્રિયમણીએ ઓફ શોલ્ડર ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, સુંદર તસવીરો વાયરલ!

 | 8:59 pm IST
  • Share

દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રિયમણી કોઈ પરિચયની મોહતાજ નથી. તેની કારકિર્દી ખૂબ લાંબી છે. તેની લાંબી ફિલ્મી યાત્રામાં તેણે ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. હાલમાં જ પ્રિયમણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ સુંદર ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તેનો આકર્ષક લુક જોવા મળી રહ્યો છે.

આ ફોટામાં પ્રિયમણીએ પોલ્કા ડોટ સાથે બ્લુ રંગનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. તેના ફોટા સાથે તેણે કેપ્શનમાં લખ્યું – પોલ્કા ડોટ પહેરવાનો કોઈ ખોટો સમય નથી હોતો. આ ફોટામાં પ્રિયામણી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ઘણા ફેન્સ અભિનેત્રીના ગ્લેમર પાછળ દિવાના છે. તેમના આ ફોટો પર તેમના ઘણા ફેન્સએ તેની ખૂબ પ્રશંસા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન