The girl is not afraid, climbing electric poles and connecting electric wires
  • Home
  • Videos
  • Featured Videos
  • આ છોકરીને નથી ડર કે નથી ભય, ઈલેક્ટ્રિક થાંભલા પર ચડીને વાયર જોડી રહી છે..જૂઓ આ VIDEO

આ છોકરીને નથી ડર કે નથી ભય, ઈલેક્ટ્રિક થાંભલા પર ચડીને વાયર જોડી રહી છે..જૂઓ આ VIDEO

 | 1:14 pm IST

સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક ઉષા નામની છોકરી વીજ પોલ ઉપર છટાછટ ચડી રહી છે. ઈલેક્ટ્રિક થાંભલા ઉપર કેટલાક ઈલેક્ટ્રિક તાર છુટા છે. છતા નિડર છોકરી કોઈ કારીગરની હોય તેમ છટાછટ વિજ પોલ ઉપર કોઈપણની મદદ વગર ચડીને ઈલેક્ટ્રિક વાયરને લગાવી દે છે. આ વીડિયો મહારાષ્ટ્રના બીડનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

 

આ વીડિયો પણ જૂઓઃ CM કાર્યાલય સુધી પહોંચ્યો કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન