The happiness of one million followers Video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: 1 મિલિયન ફોલોઅર્સ થવાથી ખુશીનો પારો એવો ચડ્યો કે આગળ દેખાવાનું બંધ થઈ ગયું!

VIDEO: 1 મિલિયન ફોલોઅર્સ થવાથી ખુશીનો પારો એવો ચડ્યો કે આગળ દેખાવાનું બંધ થઈ ગયું!

 | 7:39 pm IST
  • Share

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોનું સોશિયલ મીડિયા પ્રત્યે ગાંડપણ સામે આવ્યું છે. આપણે જોતા જ હોઈએ છીએ કે સોશિયલ મીડિયા પર લોકોને ફોલોઅર્સને લઈ મથતા જ રહે છે. મારા ફોલોઅર્સ કઈ રીતે વધે એ માટે સતત રાત દિવસ વિચારતા રહે છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ વન મિલિયનનું સ્ટીકર પકડીને આવે છે. થોડા મિત્રો પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે આગળ નદી આવે એ પણ શખ્સનું ધ્યાન ન રહ્યું અને ભફાંગ કરતો નીચે ખાબકે છે. ત્યારે હવે લોકો આ વીડિયો જોઈને મજ્જા લઈ રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. તો તમે પણ અહીં જુઓ આ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન