હેરી પોટરે બદલી નાંખી એમ્મા વોટસનની જિંદગી, 20 વર્ષ બાદ દેખાય છે આવી હોટ PHOTOS - Sandesh
  • Home
  • Photo Gallery
  • હેરી પોટરે બદલી નાંખી એમ્મા વોટસનની જિંદગી, 20 વર્ષ બાદ દેખાય છે આવી હોટ PHOTOS

હેરી પોટરે બદલી નાંખી એમ્મા વોટસનની જિંદગી, 20 વર્ષ બાદ દેખાય છે આવી હોટ PHOTOS

 | 5:51 pm IST

એમ્મા વોટસન એક બ્રિટિશ એક્ટ્રેસ, મોડલ અને એક્ટિવિસ્ટ છે. એમ્મા વોટસને હેરી પોટરની તમામ ફિલ્મોમાં કામ કર્યું છે. હેરી પોટર બાદ એમ્માએ ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટ્રેસની ભૂમિકા પણ ભજવી છે. એમ્મા વોટસને ફિલ્મો સિવાય ટીવી સિરીઝોમાં પણ કામ કર્યું છે.

Regression (2015), Colonia (2015), and The Circle (2017) જેવી ફિલ્મો માટે એમ્માને એકેડમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. એમ્માએ 2011-14 સુધી ફિલ્મોથી બ્રેક લીધો જેથી તે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકે. એમ્માએ ઇંગ્લિશમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એમ્માએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ Burberry and Lancome માટે મોડલિંગ પણ કર્યું છે.

એમ્માને 2014માં બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મથી નવાજવામાં આવી હતી. એમ્માને UN એ UN Women Goodwill ambassador તરીકે નિયુક્ત કરી હતી. એમ્માને 75માં ગોડલન ગ્લોબલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન