The number of corona vaccinations in the country has crossed 100 crore
  • Home
  • Photo Gallery
  • તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યા દેશના 100 સ્મારકો, જુઓ PHOTOS

તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યા દેશના 100 સ્મારકો, જુઓ PHOTOS

 | 10:24 pm IST
  • Share

દેશમાં કોરોના વેક્સિનેશનનો 100 કરોડનો આંકડો પાર થઈ ગયો છે. આ ઐતિહાસિક અવસરે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આ પ્રસંગે દેશના 100 સ્મારકોને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે. ભારતીય પુરતત્વ સર્વેક્ષણે દેશભરમાં 100 કરોડ વેક્સિનેશનનો આંકડો પૂરા થવા પર દેશના 100 સ્મારકોને તિરંગાની રોશનીથી શણગાર્યા છે. જૂઓ દેશની વિવિધ ઈમારતોની તસવીરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો