The peacock's miraculous remedy to keep the mind positive, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મનને સકારાત્મક રાખવા મોરપીંછનાં ચમત્કારીક ઉપાય, Video

મનને સકારાત્મક રાખવા મોરપીંછનાં ચમત્કારીક ઉપાય, Video

 | 10:27 am IST
  • Share

મોરપીંછ જે દેવીદેવતાઓને છે પ્રિય..ભગવાન શ્રી કૃષ્ણએ તો મોરપીંછ ને પોતાનાં મસ્તક પર સ્થાન આપ્યુ છે…હાલના સમયમાં જે મહામારી ચાલી રહી છે

જેનાંથી લોકો ભયભીત બની ગયા છે અને નકારાત્મક વિચારો તેમનાં મનને નિરાશ કરી રહ્યા છે ત્યારે આવો આજે ઘર અને મનને સકારાત્મક રાખવા મોરપીંછનાં કયા ઉપાય કરવા વધુ જાણકારી આપશે શાસ્ત્રીજી મહારાજ

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને પુર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની એક સાથે કરી ભક્તિ..અને મેળવ્યા તેમના આશીર્વાદ…અને સાથે જ મોરપીંછનાં શાસ્ત્રોક્ત ઉપાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન