The shocking reason behind the murder of a young man in Gir Somnath
  • Home
  • Videos
  • Featured Videos
  • ગીર સોમનાથમાં યુવકની હત્યા મામલે આવ્યું ચોંકાવનારું કારણ

ગીર સોમનાથમાં યુવકની હત્યા મામલે આવ્યું ચોંકાવનારું કારણ

 | 8:52 am IST
  • Share

વાત છે ગીર સોમનાથની. અહી એક યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યારાને તો ઝડપી પાડ્યો છે. પણ હત્યાના કારણમાં 2 જુદાજુદા કારણો સામે આવ્યા છે. હત્યાનું સાચુ કારણ શું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો