The woman is 52 years old but still looks 25 years old
  • Home
  • Featured
  • આ મહિલાની ઉંમર 52 વર્ષ છે પરંતુ હજુ પણ લાગે છે 25 વર્ષની

આ મહિલાની ઉંમર 52 વર્ષ છે પરંતુ હજુ પણ લાગે છે 25 વર્ષની

 | 1:53 pm IST
  • Share

બ્રિટનમાં રહેતી લિઝા લોરેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ઘણીવાર લોકો તેમને જોઈને છેતરાઈ જાય છે. તેઓ વિચારે છે કે લિસા 30ની આસપાસ છે પરંતુ તેની વાસ્તવિક ઉંમર તેનાથી ઘણી વધારે છે. કેટલીકવાર યુવાનો તેની સુંદરતાને જોઈને મોહી જાય છે. પરંતુ જ્યારે તેમને લિઝાની ચોક્કસ ઉંમર વિશે ખબર પડે છે ત્યારે તેઓ આશ્ચર્યમા પડી જાય છે. મળતી માહિતી મુજબ યુકેના એસેક્સમાં રહેતી લિઝા લોરે 52 વર્ષની છે. પરંતુ તેને જોઈને કોઈ કહી શકે કે તેની ઉંમર 52 વર્ષની હશે. ખાસ વાત એ છે કે લિસાએ કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી નથી. તેનું રહસ્ય લિઝાએ જણાવતા કહ્યું હતું કે ‘મારી પાસે કોઈ એન્ટી-રિંકલ ઈન્જેક્શન નથી અને હું અન્ય મહિલાઓની સરખામણીમાં મારી ત્વચાની સંભાળ પર ઓછો આપું છું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો