These hot photos viral social media Nia Sharma shared tv actress
  • Home
  • Featured
  • લોકડાઉન વચ્ચે ટીવી અભિનેત્રીની તસવીરો થઇ વાયુવેગે વાયરલ, એકથી એક હોટ Pics

લોકડાઉન વચ્ચે ટીવી અભિનેત્રીની તસવીરો થઇ વાયુવેગે વાયરલ, એકથી એક હોટ Pics

 | 8:47 am IST

ટીવીની પોપ્યુલર અને ડિમાંડિંગ અભિનેત્રી નિયા શર્મા તેના સેક્સી અંદાજને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. લોકડાઉનને લઇને નિયા પણ તેના ઘરમાં કેદ છે. પરંતુ તેને સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે અને તેના તસવીરો શેર કરતી રહે છે. હાલ તેની કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

હાલ નિયાએ તેની કેટલીક જુની તસવીરો શેર કરી છે. આ તસવીરોથી નિયાએ ફેન્સનું દિલ જીતી લીધું છે. નિયા શર્મા હલા નાગિન શોમાં નજરે પડી રહી છે. જોકે, લોકડાઉનના કારણે આ શોનું શુટિંગ બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન