these kids video will make you fall in love must See here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નાના બાળકોનો ક્યૂટ વીડિયો વાયરલ, લોકોએ કહ્યું-દરેક સેકન્ડે પ્રેમમાં પડાય એવી નિર્દોષતા છે

નાના બાળકોનો ક્યૂટ વીડિયો વાયરલ, લોકોએ કહ્યું-દરેક સેકન્ડે પ્રેમમાં પડાય એવી નિર્દોષતા છે

 | 9:28 pm IST
  • Share

સમય એવી વસ્તુ છે કે જેના વિશે કોઈ જ જાણતું નથી, જો તમે તેમને યોગ્ય સમયે કેમેરામાં કેદ કરી લો તો પાછળથી જોવા થાય કે કેવું લાગે છે. જો સમય પસાર થઈ જાય અને પછી એમ થાય કે જો હું આ પળને કેમેરામાં કેદ કરી શકતો તો વધારે સારું. ત્યારે બાળકોનો એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દરેક ક્ષણ એટલી સુંદર છે કે લગભગ 19 લાખ વ્યૂ મળી ચૂક્યા છે અને હજુ પણ આ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે બધા બાળકો લાઇનમાં ઉભા છે. એક તરફ છોકરાઓ છે તો બીજી તરફ છોકરીઓ. પછી છોકરીઓ આવીને છોકરાઓને એક પછી એક સાથે લઈ જાય છે. બાળકોના એક્સપ્રેશન એટલા સુંદર છે કે લાગે છે કે પ્રેમ તો આવો જ હોવો જોઈએ. તો અહીં જુઓ આ સુંદર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન