These pics of model & actress Amanda Cerny viral on social media
  • Home
  • Featured
  • અભિનેત્રીએ શેેર કર્યા મદહોશ કરનારા PHOTOS, હોટનેસ અને બોલ્ડનેસની ચારેકોર ચર્ચા!

અભિનેત્રીએ શેેર કર્યા મદહોશ કરનારા PHOTOS, હોટનેસ અને બોલ્ડનેસની ચારેકોર ચર્ચા!

 | 9:31 pm IST

યુ ટ્યુબર અને અભિનેત્રી અમાન્દા સેર્ની કે જેણે 2011માં પ્લેબોય પ્લેમેટની યાદીમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ તેની ખ્યાતિ વાયુવેગે થઈ હતી. તે તેના હોટ અને બોલ્ડ ફોટો માટે ઘણી લોકપ્રિય છે. અમાન્દા જાણે છે કે હેડલાઇન્સમાં કેવી રીતે રહેવું. કારણ કે તે તેના બોલ્ડ ફોટો, ફોટોશૂટ અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર 26 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અમાન્દા ઇન્ટરનેટ પર હોટનેસ ભર્યા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેનું સોશિયલ મીડિયા બોલ્ડનેસથી ભરેલું છે. અમાન્દાએ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે પ્લે બોય મેગેઝિનને તેના બિકિની મોડેલિંગના ફોટા મોકલવાનું નક્કી કર્યું હતું. હાલમાં ઈન્ટરનેટ પર તેના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન