These pictures of Nusrat Bharucha have caused a stir
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હાય રે હાય તેરી અદા ! આ અભિનેત્રીનો અંદાજ અને સ્માઈલ કોઈપણને કાયલ કરી દેશે

હાય રે હાય તેરી અદા ! આ અભિનેત્રીનો અંદાજ અને સ્માઈલ કોઈપણને કાયલ કરી દેશે

 | 1:22 pm IST
  • Share

નુસરતનો અંદાજ જોઇને લોકો ‘ગુલાબી ગુલાબી’ થઈ ગયા છે. બોલીવુડની અભિનેત્રી નુસરત ભરૂચા તેની બોલ્ડ તસ્વીરોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની બિકીની તસવીરો પોસ્ટ કરી અને આગ લગાવી દીધી છે. નુસરતે પોસ્ટ કરેલી તસવીરો ગયા વર્ષે માલદિવના પ્રવાસ દરમિયાનની છે. આ તસ્વીરોની અંદર નુસરત સમુદ્ર કિનારે બિકીનીમાં મઝા માણતી જોવા મળી રહી છે. નુસરતે પોતાની આ તસવીરો માટે પ્રકૃતિનો આભાર પણ માન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન