These springs in Madhya Pradesh will add four moons to your journey
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos : મધ્યપ્રદેશમાં આવેલી કુદરતી સુંદરતા અને હરીયાળીના આ 20 ફોટો તમને મંત્રમુગ્ધ કરી દેશે

Photos : મધ્યપ્રદેશમાં આવેલી કુદરતી સુંદરતા અને હરીયાળીના આ 20 ફોટો તમને મંત્રમુગ્ધ કરી દેશે

 | 5:56 pm IST
  • Share

ભારત દેશ કુદરતી સુંદરતાનો દેશ છે. ભારતમાં અનેક જગ્યાઓ એવી છે કે જેની સુંદરત અલૌકિક છે. જો તમે આ સુંદરતાને નિહાળવા માંગતો હોવ તો એક વખત મધ્યપ્રદેશના આ ઝરણાંઓની ચોક્કસથી મુલાકાત તેવી જોઈએ. મધ્યપ્રદેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે લીલાછમ અને હળીયાળા જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ વરસ્યા પછી ઝરણા વહી રહ્યા છે. આ ઝરણાંને જોતાં એવું લાગે છે કે જાણે દૂધની ધારા વહી રહી હોય. ઇન્દોરનો તિંછા ફૉલ હોય કે પંચમઢીનો વૉટર ફૉલ, છત્તરપુરનો જટાશંકર ફૉલ હોય કે પછી પન્ના ફૉલ હોય દરેક જગ્યાએ પર્યટકો ઝરણાંની સુંદરતાં જોવા આવી રહ્યા છે. જુઓ આ સુંદર Photos..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન