This is the story of the second wave of dominating Corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • આ કહાની છે હાવી થઈ રહેલા કોરોનાની બીજી લહેરની

આ કહાની છે હાવી થઈ રહેલા કોરોનાની બીજી લહેરની

 | 11:21 pm IST
  • Share

વધી ગોય ખતરો. વધી ગયો કહેર. વધી ગઈ ચિંતા. સાથે જ વધી ગઈ જવાબદારી. આ કહાની છે હાવી થઈ રહેલા કોરોનાની બીજી લહેરની. જેણે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વરસાવ્યો છે કાળો કહેર. જેની સામે એક માત્ર ઉપાય છે સાવચેતી. જો સલામત રહેવું હશે તો સાવધાની રાખવી પડશે.

આ તો વાત થઈ વિશ્વના દેશોની. કે જ્યાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો. પરંતુ હવે વાત કરવી છે ભારતની. કે જ્યાં કોરોનાની બીજી લહેરની શરૂઆત છે. અને અત્યારથી જ કોરોના ડરામણું રૂપ દેખાડી રહ્યો છે. સાથે જ આપને એ પણ બતાવવું છે કે, કોરોના સામેની સંજીવની શું ખરેખર કોરોનાને રોકવામાં સફળ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન