PHOTOS: this uganda man deadly farts can kill mosquitoes
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ માણસ પોતાના ગેસથી મારી નાખે મચ્છરો, આખા ગામમાં કોઈને મલેરિયા નથી!

PHOTOS: આ માણસ પોતાના ગેસથી મારી નાખે મચ્છરો, આખા ગામમાં કોઈને મલેરિયા નથી!

 | 12:50 pm IST

વિચિત્ર દાવા કરનાર માણસોની દુનિયામાં કમી નથી. એક આવો જ શખ્સ છે દુનિયામાં કે જેના પેટમાં એક એવી જહેરીલી ગેસ બને છે કે આજુબાજુના મચ્છરો મરી જાય છે. શખ્સનો દાવો છે કે તેની આસપાસ 6 મીટર સુધીના મચ્છરો આ ગેસથી મરી જાય છે.

આવો દાવો કરનાર માણસનું નામ જો વમીરામાં છે. સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે મચ્છરો મારનારી એક કંપનીએ આ માણસને કામ પર રાખ્યો છે. કંપની હવે આ ગેસમાંથી મચ્છરો મારવાની દવા બનાવશે. આ શખ્સે એ પણ સાબિત કરી બતાવ્યું કે માણસ માટે આ ગેસ કોઈ હાનિકારક નથી. માત્ર કીડાને મારી નાખે છે. આ આખા શખ્સના ગામમાં કોઈને મલેરિયા નથી.

આ શખ્સનું એવું કહેવું છે કે હું સામાન્ય માણસ જેવો જ ખોરાક લઉં છું. બધાની જેમ હું રોજ સ્નાન પણ કરું છું. એ સિવાય મારો ગેસ પણ બધા જેવો જ છે. પરંતુ નાના કીડાઓ માટે બસ એ ખતરનાક છે. એમાં પણ ખાસ કરીને મચ્છરો માટે. જેના કારણે મચ્છરો મારી આજુબાજુ ફરકે પણ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન