tiktok ban know where is garima chaurasia after That
  • Home
  • Featured
  • બહોત હાર્ડ ગર્લ બોલ્ડ ગરીમાએ ખલબલી મચાવી, શેર કર્યાં એકથી એક ચઢિયાતા હોટ PHOTOS

બહોત હાર્ડ ગર્લ બોલ્ડ ગરીમાએ ખલબલી મચાવી, શેર કર્યાં એકથી એક ચઢિયાતા હોટ PHOTOS

 | 5:13 pm IST

ભારત સરકારે ચીન સાથે બબાલ બાદ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધિત એપ્લિકેશન્સમાં સૌથી વધુ ચર્ચા ટિકટોકની હતી. ટિકટોક બંધ થતાં ઘણા લોકો રાજી છે તો ઘણા લોકો ગુસ્સે છે. ટિકટોકે ઘણા લોકોને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા હતા. ગરીમા ચૌરસિયા પણ એક આવું જ નામ હતું. ગરીમા બહોત હાર્ડ ગર્લના નામ સાથે ટિકટોક પર ખૂબ પ્રખ્યાત હતી.

ગરીમાનો જન્મ 28 ઓગસ્ટ 1997ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં થયો હતો. 23 વર્ષની ગરીમાએ ઘણું નામ કમાયું છે. ગરીમાએ ટિકટોક પર ગલી બોયના ગીત સાથે લીપ મેચિંગ કર્યું હતું જે ખૂબ લોકપ્રિય થયું હતું. ગરીમાનો આ વીડિયો વાયરલ થયો અને સ્ટાર બની ગઈ. ગરીમાને લગભગ 2 કરોડ લોકો ટિકટોક પર ફોલો કરતાં હતાં. ગરીમા હાલમાં મુંબઇમાં રહે છે. તે ત્યાં અભિનય શીખી રહી છે. ગરીમાનું સપનું એક સારી અભિનેત્રી બનવાનું છે. ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ તે પોતાનું તમામ ધ્યાન અભિનય પર કેન્દ્રિત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન