here is today horoscope 29th November 2021 know Rashifal zodiac Sign
  • Home
  • Videos
  • Featured Videos
  • કારતક વદ દસમ અને સોમવાર, આ રાશિના જાતકોને થશે લાભ

કારતક વદ દસમ અને સોમવાર, આ રાશિના જાતકોને થશે લાભ

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ

આવક વૃદ્ધિ થાય, સગાં-સ્નેહીની ચિંતા રહે, પ્રવાસ, લાભયાદી બને.

વૃષભ રાશિ

કુટુંબ પરિવારના કામ થાય, નવા કાર્ય યોજના માટે પ્રગતિ, ખર્ચ જણાય.

મિથુન રાશિ 

ટેન્શન હળવું બને, મિલન-મુલાકાતો ફળે, વ્યવસાયિક ક્ષેત્રે સાનુકૂળતા રહે.

કર્ક રાશિ

આપના ગૃહજીવનમાં અશાંતિ હોય તો દૂર થાય, પ્રવાસ ફળે, લાભની તક મળે.

સિંહ રાશિ

મનની શાંતિ માટે સમય સાનુકૂળ છે. ખર્ચ-વ્યય ટાળજો, સ્વજનની મદદ.

કન્યા રાશિ

પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, નાણાભીડ દૂર થાય, વ્યવસાયિક કાર્ય ફળે.

તુલા રાશિ

આપની ચિંતા હળવી બને, તબિયત સુધરે, આવક- લાભની તક મળે.

વૃશ્વિક રાશિ

પ્રવાસમાં સાનુકૂળતા, નોકરી-વેપાર અંગેની સમસ્યા જણાય, ગૃહવિવાદ ટાળવો.

ધન રાશિ

આર્થિક ચિંતા જણાય, ખર્ચ વ્યય પર કાબુ રાખજો, ગૃહજીવનના કામ થાય.

મકર રાશિ

આપની મૂંઝવણ દૂર થાય, કાર્ય સફળતા મળે, સ્નેહીથી મિલન.

કુંભ રાશિ

નાણાભીડ જણાય, નોકરી, ધંધા ક્ષેત્રે તણાવ રહે, દાંપત્યજીવનમાં મનદુઃખ.

મીન રાશિ

આપની કામગીરી ફળે, નવીન તક મળે, પરિવાર-કુટુંબ માટે શુભ કાર્ય થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો