the essence of the fifth and sixth skandas of Shrimad Bhagwat Gita
  • Home
  • Featured
  • આજે શ્રવણ કરીશું શ્રીમદ ભાગવત ગીતાના પાંચમા અને છઠ્ઠા સ્કંદનો સાર, Video

આજે શ્રવણ કરીશું શ્રીમદ ભાગવત ગીતાના પાંચમા અને છઠ્ઠા સ્કંદનો સાર, Video

 | 9:10 am IST

અજામીલ કરતો હતો અનિતી. અજામીલે કદી નહોતુ કર્યુ ધર્મનું આચરણ. સ્વયં યમના દુતો પણ તેના અંતની જોતા હતા રાહ. અજામીલને હતા દસ દિકરા નાના દિકરાનું નામ હતુ નારાયણ. અજામીલ કરતો હતો અનિતી. અજામીલે કદી નહોતુ કર્યુ ધર્મનું આચરણ. સ્વયં યમના દુતો પણ તેના અંતની જોતો હતા રાહ.

અજામીલને હતા દસ દિકરા. નાના દિકરાનું નામ હતુ નારાયણ. દિકરાને બોલાવતા સમયે અજામીલ કરે છે નારાયણ નામનું ઉચ્ચારણ દેવના દુતોએ સાંભળ્યો નારાયણ નારાયણનો આ નાદ. દેવના દુત અને યમના દુત વચ્ચે થાય છે વાર્તાલાપ. અજામીલને વૈકુંઠમાં લઇ જવો કે યમપુરી તે હતી તેમની દુવિધા.

દેવના દુતોએ કહ્યુ, સ્વર્ગમાં જ પામશે અજામીલ. જીવન પર્યંત ભલે અનિતી કરી પરંતુ અંત સમયે તેણે લીધુ નારાયણનું નામ. જીવનના છેલ્લા શ્વાસે નારાયણનું નામ લીધુ અજામીલે અને આ જ કારણથી આ જીવને સ્વર્ગની થશે પ્રાપ્તિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન