TopHeadline: 03th November Top Headlines Til 03 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: હૈદરાબાદ એન્કાઉન્ટરનું સત્ય કંઇક બીજુ? સ્ટેચ્યૂ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે ખુશખબર,

[email protected] PM: હૈદરાબાદ એન્કાઉન્ટરનું સત્ય કંઇક બીજુ? સ્ટેચ્યૂ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે ખુશખબર,

 | 2:57 pm IST

 દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે મોટો સમાચાર મળી રહ્યા છે. સરકારે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે આરોગ્ય વનમાં વેલ નેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે અચોક્કસ મુદતની હડતાળના ચોથા દિવસે પણ કર્મચારીઓના ધરણાં યથાવત્ રહ્યા હતા. રાજયનાં મહેસૂલી કર્મચારી મંડળ તેમની 17 પડતર માંગણીઓ અનુસંધાને બેમુદતી હડતાલને પગલે આજે રાજ્યનાં 8 હજાર જેટલા મહેસૂલી કર્મીઓ ગાંધીનગરમાં આવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર આપશે. નાગરિકતા સંશોધન બિલને લઇ પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવખત કોંગ્રેસ સહિત આખા વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ઝારખંડમાં આયોજીત એક ચૂંટણી રેલીમાં પીએમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસે હંમેશાથી શરણાર્થીઓનો ઉપયોગ કર્યો અને હવે તેઓ આ બિલને લઇ પૂર્વોત્તરમાં આગ લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એનકાઉન્ટરની નિષ્પક્ષ તપાસના આદેશ આપતા એક તપાસ પંચની રચના કરી દીધી છે. કેસની સનુવણી કરતા ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એસ.અબ્દુલ નજીર, અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જિસ્ટસ વીએ.એસ.સિરપુરકરના નેતૃત્વમાં ત્રણ સભ્યના તપાસ પંચની રચના કરી છે.સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે મોટા ખુશખબર, વનમાં જ શરૂ કરાઈ આ સુવિધા

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે મોટો સમાચાર મળી રહ્યા છે. સરકારે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે આરોગ્ય વનમાં વેલ નેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: રાજ્યમાં મહેસૂલ તલાટીઓ આકરા પાણીએ, ચોથા દિવસે 33 જિલ્લાના 8 હજાર કર્મીઓએ રેલીઓ ગજવી

રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે અચોક્કસ મુદતની હડતાળના ચોથા દિવસે પણ કર્મચારીઓના ધરણાં યથાવત્ રહ્યા હતા. રાજયનાં મહેસૂલી કર્મચારી મંડળ તેમની 17 પડતર માંગણીઓ અનુસંધાને બેમુદતી હડતાલને પગલે આજે રાજ્યનાં 8 હજાર જેટલા મહેસૂલી કર્મીઓ ગાંધીનગરમાં આવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર આપશે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: કોંગ્રેસ નાગરિકતા બિલ પર જુઠ્ઠું બોલી પૂર્વોત્તરમાં આગ લગાવી રહ્યું છે: PM મોદી

નાગરિકતા સંશોધન બિલને લઇ પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવખત કોંગ્રેસ સહિત આખા વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ઝારખંડમાં આયોજીત એક ચૂંટણી રેલીમાં પીએમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસે હંમેશાથી શરણાર્થીઓનો ઉપયોગ કર્યો અને હવે તેઓ આ બિલને લઇ પૂર્વોત્તરમાં આગ લગાવી રહ્યા છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: હૈદરાબાદ એન્કાઉન્ટરનું સત્ય કંઇક બીજુ? સુપ્રીમ કોર્ટે લીધો આ મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એનકાઉન્ટરની નિષ્પક્ષ તપાસના આદેશ આપતા એક તપાસ પંચની રચના કરી દીધી છે. કેસની સનુવણી કરતા ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એસ.અબ્દુલ નજીર, અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જિસ્ટસ વીએ.એસ.સિરપુરકરના નેતૃત્વમાં ત્રણ સભ્યના તપાસ પંચની રચના કરી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: અમેરિકાએ F-16 ફાઇટર જેટને લઇ પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું, કારણ કે…

અમેરિકાએ સંયુકત સુરક્ષા પ્લેટફોર્મ અને માળખાઓને ખતરામાં નાંખીને F-16 લડાકુ વિમાનોના દુરૂઉપયોગ માટે ઑગસ્ટમાં પાકિસ્તાન વાયુસેનાના પ્રમુખને જોરદાર ખખડાવ્યા હતા. મીડિયમાં આવેલા એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર, જાણો ખીસ્સા પર કેટલો વધશે ભાર

રેલવેની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને પી.એમ.ઓ.એ રેલવે મંત્રાલયથી મુસાફર ટ્રેનોનું ભાડુ વધારવા કહ્યું છે. પી.એમ.ઓ.એ જણાવ્યું છે કે હાલની રેલવેની આર્થિક સ્થિતિને જોતા આ મહિનાથી જ ભાડામાં વધારો કરવો જોઇએ.

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: આખા ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર એક જ નામ ગુંજતું’તું યુવી…યુવી… સામેની ટીમ થરથર ધ્રુજતી’તી!

ભારતીય ક્રિકેટ ટીમનાં મહાન ખેલાડી યુવરાજ સિંહનો આજે જન્મદિવસ છે. યુવી આજે 38 વર્ષનો થઈ ગયો. 10 જૂન 2019ના દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો. ભારતની ક્રિકેટ ટીમના સંકટમોચક યુવરાજ સિંહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા.

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: દિશાનું કાળજું કંપી ઉઠે એવો ઘટસ્ફોટ, દયાના પરત આવવાથી સાથી એક્ટર્સ જ રાજી નથી!

દિશા વાકાણીનાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી અંગે હજુપણ વાટાઘાટો ચાલી રહી છે. દિશા શૉમાં નથી આવી એનો ઘણો સમય થઈ ગયો. બે વર્ષ જેટલા સમયથી દયા ભાભીનું પાત્ર કોઈ નથી ભજવી રહ્યું.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: સેમસંગના આ સ્માર્ટફોનમાં 3D ToF કેમેરા હશે, જાણો તેની ખાસિયત

સેમસંગ સ્માર્ટફોન કંપની તાજેતરના દિવસોમાં તેના ઘણા બધા અપકમિંગ સ્માર્ટફોન પર કામ કરી છે. કંપનીના મિડરેન્જનો અપકમિંગ સ્માર્ટફોન Galaxy A71ને લઇને ઘણી બધી માહિતી સામે આવી રહી છે. જેની સંખ્યાની સારી માહિતી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-10: ગુજરાતી ડોક્ટર મનીષ શાહે લંડનમાં નામ લજવ્યું, કેન્સરનો ડર બતાવી 25 મહિલાનું કર્યું યૌન શોષણ

ભારતીય મૂળના ડોક્ટર બ્રિટેનની કોર્ટમાં મહિલાઓ સાથે યૌનઉત્પીડનના કેસમાં આરોપી સાબિત થયા છે. મહિલાઓનું યૌનઉત્પીડન કરવા માટે ડોક્ટર તેમની કમજોરીનો ફાયદો ઉઠાવતો હતો.

વધુ વાંચવા માટે કરો ક્લિક-11: તમને ખબર છે કૃષ્ણને શા- માટે હતી 16000 પટરાણીઓ! જાણો તેના પાછળની હકીકત, 99% લોકો અજાણ

આજે અમે એવી જ એક લોકવાયકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આ લોકવાયકા પાછળનું સત્ય ખુબ જ રોચક છે અને તે વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન