Topheadline-06th-july-2020-top-headlines-til-06-pm-headline/
  • Home
  • Featured
  • [email protected] PM: રાજકોટમાં અનરાધાર વરસાદ, ચીન બાબતે રાહુલ ગાંધીને લઈ થયો ખુલાસો

[email protected] PM: રાજકોટમાં અનરાધાર વરસાદ, ચીન બાબતે રાહુલ ગાંધીને લઈ થયો ખુલાસો

 | 5:50 pm IST

2 મહિનાથી યુદ્ધની ધમકીઓ આપતા ચીનને PM મોદીના આ ખાસ વ્યક્તિએ 2 કલાકમાં ઘુંટણીયે પાડ્યું. રાજકોટમાં અનરાધારઃ નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ન્યારી 2 ડેમ ઓવરફ્લો થતાં 6 દરવાજા ખોલાયા. રાજકોટમાં અનરાધારઃ નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ન્યારી 2 ડેમ ઓવરફ્લો થતાં 6 દરવાજા ખોલાયા. PETAની ભારતને ચેતવણી, દુનિયાનો ખતરનાક વાયરસ તમારા આ બજારોથી ફેલાશે. ચીન મામલે મોદી સરકારને ઘેરવામાં કોઈ કસર ના છોડનારા રાહુલ ગાંધીને લઈ થયો ખુલાસો. એડલ્ટ ફિલ્મની એક્ટ્રેસનો રસપ્રદ ખુલાસો, કેવી રીતે થાય છે પોર્ન ફિલ્મનું શૂટિંગ. રણબીર સાથેના બ્રેકઅપ પર પહેલી વખત બોલી કેટરિના કૈફ, ‘બે મિનિટ માટે પણ તેના પર વિશ્વાસ…’. શું તમે ક્યારેય બાળપણમાં આવી મસ્તી કરી છે? પાણીમાં ધુબકા મારતા બાળકોને જોશો તો મજા આવશે. આ અભિનેત્રીએ ધોની વિશે એવી કોમેન્ટ કરી કે હોબાળો થઈ ગયો, હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS સહિતના સમાચાર.

વધુ વાંચવા ક્લિક કરો-1: 2 મહિનાથી યુદ્ધની ધમકીઓ આપતા ચીનને PM મોદીના આ ખાસ વ્યક્તિએ 2 કલાકમાં ઘુંટણીયે પાડ્યું

લદ્દાખની ગલવાન ખીણમાંથી ચીની સૈનિકોને પાછા ધકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારે પોતાના સૌથી શક્તિશાળી કૂટનૈતિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને મેદાનમાં ઉતાર્યા હતાં

વધુ વાંચવા ક્લિક કરો-2: રાજકોટમાં અનરાધારઃ નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ન્યારી 2 ડેમ ઓવરફ્લો થતાં 6 દરવાજા ખોલાયા

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. તેવામાં રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે વહેલી સવારના છ વાગ્યાથી લઈ બપોરના બાર વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં મોસમનો કુલ છ ઈંચ જેટલો વરસાદ રાજકોટ શહેરમાં પડ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: છેલ્લા 10 કલાકમાં 203 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કાલાવડમાં 10 ઈંચ વરસાદ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 10 કલાકમાં 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. અને સવારે 6થી સાંજે 4 સુધી કાલાવડમાં કુલ 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

વધુ વાંચવા ક્લિક કરો-4: PETAની ભારતને ચેતવણી, દુનિયાનો ખતરનાક વાયરસ તમારા આ બજારોથી ફેલાશે

જાવનરો માટે દુનિયાભરમાં કામ કરનારી બિન-સરકારી સંસ્થા પેટા (PETA)એ ભારત સરકાર પાસે માંગ કરી છે કે, દેશમાં ચાલી રહેલા વેટ માર્કેટને કોરોના વાયરસ મહામારીને જોતા તત્કાલ બંધ કરી દેવામાં આવે. સંસ્થાએ આશંકા વ્યક્ત કરી છે કે, જો તેને બંધ નહી કરવામાં આવે તો આ અવૈધ વેટ માર્કેટથી ભારતમાં મહામારી ફેલાઇ શકે છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ચીન મામલે મોદી સરકારને ઘેરવામાં કોઈ કસર ના છોડનારા રાહુલ ગાંધીને લઈ થયો ખુલાસો

ચીન સાથેના તણાવ અને લદ્દાખમાં ગલવના ખીણમાં થેયલા સરહદી વિવાદને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવામાં કોઈ જ કસર બાકી રાખી નથી. પરંતુ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાઈ સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: એડલ્ટ ફિલ્મની એક્ટ્રેસનો રસપ્રદ ખુલાસો, કેવી રીતે થાય છે પોર્ન ફિલ્મનું શૂટિંગ

દુનિયામાં દરેક પ્રકારના મનોરજન માટે એક અલગ ઇન્ડસ્ટ્રી બનાવવામાં આવી છે. તેમાની એક એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છે. બાકી તમામ સાથે જોડાયેલ હોવા છતા આ ઇન્ડસ્ટ્રીની ઘણી વાતો અન્ય ઇન્ડસ્ટ્રી માફક જ છે. અહિંયા પણ એક્ટર્સ એક્ટિંગ કરે છે, પોતાની ભૂમિકાની રાહ જોવે છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: પતિની હાજરીમાં જ સાનિયાનો ખુલાસો, આ બોલિવૂડ એક્ટર સાથે કરવા માંગતી હતી લગ્ન પણ…

નિસંદેહ કહી શકાય કે ભારતીય સંસ્કારોમાં ઉછરેલી સાનિયા મિર્ઝા ભારતીય ખેલજગતનો તેજસ્વી તારલો છે. તે પોતાની મહેનત અને પ્રતિભાથી ન જાણે કેટલાય રમતવીરોની માર્ગદર્શક બની છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: રણબીર સાથેના બ્રેકઅપ પર પહેલી વખત બોલી કેટરિના કૈફ, ‘બે મિનિટ માટે પણ તેના પર વિશ્વાસ…’

બોલિવૂડમાં રોજ કોઈને કોઈ નવી જોડી બને છે તો કોઈનું પ્રેમ જીવન ભંગાય છે. સોશિયલ મીડિયામાં આવી નવી નવી ઘટના વિશે ચર્ચા થતી રહે છે. હાલમાં કેટરિના અને રણબીર કપૂરના પ્રેમ પ્રકરણ વિશે વાતો ઉડી રહી છે અને જેમાં કેટરિનાએ ચોંકાવનારી વાત કહી છે. કેટરિના કૈફે કહ્યું કે કેવી રીતે તેનું દિલ તૂટી ગયું હતું.

વધુ વાંચવા ક્લિક કરો-9: શું તમે ક્યારેય બાળપણમાં આવી મસ્તી કરી છે? પાણીમાં ધુબકા મારતા બાળકોને જોશો તો મજા આવશે

ખળખળ વહેતી નદીમાં ધુબકા મારતા બાળકેને મસ્તી કરતા જોવા એ પણ જીવનનો એક લ્હાવો કહી શકાય. ગમે તેવી તકલીફ હોય આવા દૃશ્યો જોવાથી ખુશી મળે છે. ગામડાઓમાં તો બાળકોને તમે આ જ રીતે રમતા જોયા હશે.

વધુ વાંચવા ક્લિક કરો-10: આ અભિનેત્રીએ ધોની વિશે એવી કોમેન્ટ કરી કે હોબાળો થઈ ગયો, હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

હાલમાં અભિનેત્રી પ્રણિતા સુભાષ તેની એક વાતને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ ટ્વિટર પર તેના ફેન્સ માટે એક લાઈવ સેશન રાખ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્ત થઈ જવું જોઈએ. તો હવે આ વાતને લઈ હોબાળો થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન