Topheadline-07th-april-2020-top-headlines-til-03-pm-headline/
  • Home
  • Featured
  • [email protected] PM: અ’વાદમાં એક જ ફ્લેટની 2 મહિલાઓને કોરોના, કોરોનાને લઈ નહેરાનો ઘટસ્ફોટ

[email protected] PM: અ’વાદમાં એક જ ફ્લેટની 2 મહિલાઓને કોરોના, કોરોનાને લઈ નહેરાનો ઘટસ્ફોટ

 | 2:56 pm IST

અ’વાદ: બોડકદેવ હોટસ્પોટ લિસ્ટમાં, આ જાણીતા ફ્લેટની બે મહિલાઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ. અમદાવાદમાં નવા 14 કેસ સાથે કુલ આંકડો 77 પર પહોંચ્યો, જાણો પશ્ચિમના કયા વિસ્તારોમાં કોરોના ઘુસ્યો? કોરોનાને લઈ વિજય નહેરાનો ઘટસ્ફોટ, ‘હજુ અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થશે’, કરાઈ આ સુવિદ્યા. ઇન્દોરમાં ડૉકટર્સ પર પથ્થરમારો, મુસ્લિમ સમાજના લોકો શરમજનક, આવી રીતે માંગી માફી. ટ્રમ્પના નિવેદનનો મોદી સરકારે આપ્યો જડબાતોડ જવાબ- અમારા માટે દેશ પહેલાં, જરૂર હશે ત્યાં…દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો આવાજ આવ્યો સામે, વૈજ્ઞાનિકોને સફળતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કોલ્ડ ડ્રિંકના 9 કેન પર કર્યો ખૌફનાક સ્ટંટ, Video જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે. આ ડાયરેક્ટર સાથે લવ-અફેર પછી ઉર્મિલા માતોંડકરનુ ફિલ્મી કરિયર બરબાદ થઈ ગયું! 18 વર્ષની નમણી-નાજુક વરૂણ ધવનની ભત્રીજીએ આગ લગાવી, PHOTOS જોઈ હક્કા-બક્કા રહી જશો! સહિતનાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા ક્લિક કરો-1: અ’વાદ: બોડકદેવ હોટસ્પોટ લિસ્ટમાં, આ જાણીતા ફ્લેટની બે મહિલાઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ

રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું હોય તેમ એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. 

વધુ વાંચવા ક્લિક કરો-2: અમદાવાદમાં નવા 14 કેસ સાથે કુલ આંકડો 77 પર પહોંચ્યો, જાણો પશ્ચિમના કયા વિસ્તારોમાં કોરોના ઘુસ્યો?

આજે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં બીજા નવા કુલ 19 કેસો નોંધવામાં આવ્યા છે, તેમાં ખાલી અમદાવાદમાં જ 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે આ સાથે અમદાવાદમાં કુલ આંકડો 77 પર પહોંચી ગયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: કોરોનાને લઈ વિજય નહેરાનો ઘટસ્ફોટ, ‘હજુ અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થશે’, કરાઈ આ સુવિદ્યા

અમદાવાદમાં આજે 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાઈરસના ફેલાવો થઈને અન્ય લોકોમાં ન પ્રસરે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14-14 દર્દીના નામ અને સરનામા સાથેની વિગતો બહાર પાડી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: ઇન્દોરમાં ડૉકટર્સ પર પથ્થરમારો, મુસ્લિમ સમાજના લોકો શરમજનક, આવી રીતે માંગી માફી

મધ્યપ્રદેશના ઇન્દોરથી થોડાંક દિવસ પહેલાં એક શરમજનક ઘટના સામે આવી હતી. આ વિસ્તારમાં કોરોના વાયરસના શંકાસ્પદોની તપાસ કરવા ગયેલી મેડિકલ ટીમ પર પથ્થરમારો થયો હતો. કેવી રીતે બે મહિલા ડૉકટર્સ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-5: ટ્રમ્પના નિવેદનનો મોદી સરકારે આપ્યો જડબાતોડ જવાબ- અમારા માટે દેશ પહેલાં, જરૂર હશે ત્યાં…

કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયામાં અત્યારે સૌથી વધુ ચિંતા લોકોની સારવારની છે. કોરોનાના વિકરાળ રૂપથી ઝઝૂમી રહેલા અમેરિકાએ મહાસંકટની વચ્ચે ભારત પાસે મદદ માંગી તો ત્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીભર્યા લહેકાનો ઉપયોગ પણ કર્યો. 

વધુ વાંચવા ક્લિક કરો-6: દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો આવાજ આવ્યો સામે, વૈજ્ઞાનિકોને સફળતા

કોરોના વાયરસની સેંકડો તસવીરો જુદા જુદા રંગોમાં જાહેર થઈ ચુકી છે. તેવી જ રીતે તેના જુદા જુદા આકાર અને રૂપ પણ સામે આવી ચુક્યા છે. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની થ્રીડી ઈમેજ પણ જાહેર કરી છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો અવાજ પણ જાહેર કર્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: આ ગોળીમાં એવુ તો શું છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતને ધમકાવી રહ્યાં છે, કોરોના થઈ જાય છે ગાયબ!

કોરોના વાયરસે દુનિયા આખીમાં હાહાકાર મચાવ્યો છે. હજારોના મોત, લાખો બીમાર અને ડામાડોળ થતી સ્વાસ્થ્ય સેવાઓના કારણે દુનિયાનો દરેક દેશ મુશ્કેલીમાં છે. દુનિયાના સુપરપાવર ગણાતુ અમેરિકા પણ કોરોના સામે ઘુંટણીયે પડી ગયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કોલ્ડ ડ્રિંકના 9 કેન પર કર્યો ખૌફનાક સ્ટંટ, Video જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે

કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે અને આ કારણે બધી ક્રિકેટ મેચ રદ કરવામાં આવી છે. જેના કારણે ખેલાડીઓ ઘરે રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. 

વધુ વાંચવા ક્લિક કરો-9: આ ડાયરેક્ટર સાથે લવ-અફેર પછી ઉર્મિલા માતોંડકરનુ ફિલ્મી કરિયર બરબાદ થઈ ગયું!

ભારતીય સિનેમાના ખુબ જાણીતા ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા એક સમયે સિનેમાની ફેક્ટરી તરીકે જાણીતો હતો. અનુરાગ કશ્યપ જેવા લોકો આ જ ફેક્ટરીમાંથી બહાર નીકળેલા માણસો છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે આ ફેક્ટરી બરાબર નથી ચાલી રહી.

વધુ વાંચવા ક્લિક કરો-10: VIDEO: મસ્ત ડાન્સ કરી રહી હતી મહિલા, પણ 10મી સેકન્ડે જબરો કાંડ થતાં 16 લાખ લોકોએ મજા લીધી

આ દિવસોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જનતા ઘરમાં છે અને પોતાની રીતે ટાઈમ પસાર કરી રહી છે. એવામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક મહિલાનો વીડિયો વાયરલ થયો જે લોકોને હસાવી રહ્યો છે. મહિલા સાથે એક કાંડ થઈ ગયો અને લોકો મહિલાની મજા લઈ રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: 18 વર્ષની નમણી-નાજુક વરૂણ ધવનની ભત્રીજીએ આગ લગાવી, PHOTOS જોઈ હક્કા-બક્કા રહી જશો!

બી-ટાઉનમાં ઉભરતી ફેશનસ્ટ બની રહેલી અંજીની ધવન સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોથી ચર્ચાતી રહે છે. લાઇમલાઇટથી દૂર અંજીની તેની અદભૂત ઇન્સ્ટાગ્રામ તસવીરો માટે બધાનું ધ્યાન ખેંચી રહી છે. વરુણ ધવનની ભત્રીજી અંજીની ફક્ત 18 વર્ષની છે. છતાંં તેની સ્ટાઇલિશ તસવીરોથી ફેન્સનું માથું ફેરવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન