TopHeadline: 07th April 2020 Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] 12PM: ગુજરાતના માથે કોરોનાનું ભયાનક તાંડવ, PM મોદીએ લોકડાઉન પછીની બનાવી ખાસ રણનીતિ

[email protected] 12PM: ગુજરાતના માથે કોરોનાનું ભયાનક તાંડવ, PM મોદીએ લોકડાઉન પછીની બનાવી ખાસ રણનીતિ

 | 11:57 am IST

રાજ્યમાં કોરોનાનો તાંડવ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં બીજા નવા કુલ 19 કેસો નોંધવામાં આવ્યા છે, તેમાં ખાલી અમદાવાદમાં જ 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. લંડનમાં એક મૂળ ભારતીય ડોક્ટરનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. આ ભારતીય ડોક્ટર મૂળ ગુજરાતના નવસારીના અને વર્ષોથી લંડનમાં સ્થાપી થયા હતા. અને તેઓ ડોક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. લંડનમાં તેઓ એક મોટા હાર્ટસર્જન છે. એકબાજુ કોરોનાની સામે દેશમાં લાગૂ સંપૂર્ણ લોકડાઉન પોતાના અંતિમ પડાવની તરફ વધી રહ્યું છે તો બીજુબાજુ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરરોજ મોતનો ગ્રાફ પણ ખૂબ ઉંચો થયો છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલ આખું દેશ લોકડાઉન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર આ 21 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ 14 એપ્રિલ છે. પરંતુ 14 એપ્રિલ પછી આ લોકડાઉન ચાલુ રહેશે કે પછી સમાપ્ત થશે તે હાલ એક મોટો સવાલ છે. સહિતનાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા ક્લિક કરો-1: ગુજરાતના માથે કોરોનાનું ભયાનક તાંડવ, નવા 19 કેસો સાથે રાજ્યમાં પોઝિટીવ કેસોનો આંકડો 165એ પહોંચ્યો

રાજ્યમાં કોરોનાનો તાંડવ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં બીજા નવા કુલ 19 કેસો નોંધવામાં આવ્યા છે, તેમાં ખાલી અમદાવાદમાં જ 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે

વધુ વાંચવા ક્લિક કરો-2: વિદેશમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ડંકો વગાડનાર મૂળ ગુજરાતી ડોક્ટર કોરોનાને કારણે દુનિયામાંથી અલવિદા

લંડનમાં એક મૂળ ભારતીય ડોક્ટરનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. આ ભારતીય ડોક્ટર મૂળ ગુજરાતના નવસારીના અને વર્ષોથી લંડનમાં સ્થાપી થયા હતા. અને તેઓ ડોક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. લંડનમાં તેઓ એક મોટા હાર્ટસર્જન છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: કોરોના: શું ખત્મ થઇ જશે 14મી એપ્રિલ બાદ લોકડાઉન? આ છે મોદી સરકારનો પ્લાન

એકબાજુ કોરોનાની સામે દેશમાં લાગૂ સંપૂર્ણ લોકડાઉન પોતાના અંતિમ પડાવની તરફ વધી રહ્યું છે તો બીજુબાજુ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરરોજ મોતનો ગ્રાફ પણ ખૂબ ઉંચો થયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: શું લોકડાઉનનો સમયગાળો વધશે? ટીમ મોદીની બેઠક બાદ આ વાતોની ચર્ચાએ પકડ્યું જોર

21 દિવસના લોકડાઉનને 14મી એપ્રિલથી આગળ વધારાશે કે નહીં તેના પર હાલ નિર્ણય લેવાયો નથી. પરંતુ સોમવારના રોજ કેબિનેટ બેઠકમાં આવા પર ચર્ચા થઇ છે કે સૌથી વધુ કેસવાળા જિલ્લાનો સંપૂર્ણપણે તોડી દેવામાં આવ્યો. રાજ્યોની વચ્ચે અવરજવર બંધ રહે અને વૃદ્ધોને ઘરોમાં જ રાખવામાં આવે.

વધુ વાંચવા ક્લિક કરો-5: મેલેરિયાવાળી દવા ના આપવા પર ટ્રમ્પે ભારતને જોઇ લેવાની આપી ધમકી

કોરોના વાયરસના કહેરથી બેહાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપી દીધા છે કે જો ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine)દવાની નિકાસ પરથી પ્રતિબંધ હટ્યો નહીં તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે. 

વધુ વાંચવા ક્લિક કરો-6: PM નરેન્દ્ર મોદીએ લોકડાઉન પછીની બનાવી ખાસ રણનીતિ, જાણો અર્થતંત્રને લઈ શું છે તેમનો પ્લાન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલ આખું દેશ લોકડાઉન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર આ 21 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ 14 એપ્રિલ છે. પરંતુ 14 એપ્રિલ પછી આ લોકડાઉન ચાલુ રહેશે કે પછી સમાપ્ત થશે તે હાલ એક મોટો સવાલ છે. 

વધુ વાંચવા ક્લિક કરો-7: વકાર યુનુસનો સણસણતો આરોપ, કહ્યું- બે ખેલાડીઓએ ટીમને આપ્યો દગો, કોહલી વિશે કહી આ વાત

હાલ આખા વિશ્વ સહિત ભારત અને પાકિસ્તાન પર કોરોના વાયરસથી જંગ લડી રહ્યા છે. આ વૈશ્વિક મહામારીએ દુનિયાભરમાં અત્યાર સુધી 74 હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે 13 લાખથી વધુ લોકોને પોતાની ચપેટમાં લીધા છે. 

વધુ વાંચવા ક્લિક કરો-8: રામાયણમાં હનુમાનનો રોલ કરનાાર દારા સિંહે વસુલી હતી મસમોટી ફી, આંકડો સાંભળી ચોંકી જશો!

કોરોનાને રોકવા આખું વિશ્વ જ્યારે માથાકુટ કરી રહ્યું છે ત્યારે ભારત સરકારે પણ લોકડાઉન જાહેર કરીને જરૂરી પગલાં ભર્યા છે. એ વચ્ચે ઘરમાં બેસીને લોકો સમય પસાર કરી શકે તે માટે રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ પણ ફરીથી પ્રસારિત કરવામાં આવી છે અને લોકો એને ભારે પસંદ કરી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: Tiktokનો લાગ્યો ચસ્કો, લોકડાઉનમાં ભારતમાં આ એપે સૌથી વધારે ઘેલું લગાડ્યુ

કોરોના વાયરસને કારણે હાલ ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ઘર પર રહી સુરક્ષીત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કામ સિવાય ક્યાય બહાર નીકળતા લોકો હાલ મોટાભાગે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહે છે. લોકડાઉનનો સૌથી મોટો ફાયદો હાલ ચીનની એપ Tik Tokને થઈ રહ્યો છે. 

વધુ વાંચવા ક્લિક કરો-10: લોકડાઉન વચ્ચે પાર્લર ન જઈ શકતા થશો નહીં હેરાન, હોઠની કાળજી રાખવા અપનાવો આ ટિપ્સ

હાલ લોકડાઉન ચાલી રહ્યુ છે આ સમય છે જાતને થોડી સજાવી લઈએ. ચહેરાને આકર્ષક બનાવીએ ફાટેલા હોઠની કાળજી લઈએ. હોઠ ફાટી જવાની સમસ્યાથી લઇને દરેક લોકો પરેશાન હોય છે. દુકાનમાંથી ખરીદેલ લિપ બામ આપણને ફક્ત અસ્થાયી રીતે આરામ આપી શકે છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: આજથી 25 એપ્રિલ સુધી બુધનું થયુ રાશિ પરિવર્તન, આ પાંચ રાશિઓની મુશ્કેલી વધશે

બુધ ગ્રહ 7 એપ્રિલ 2020માં પોતાની નીચ રાશિ મીનમાં પ્રવેશ કરશે જે 25 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર કોઈ પણ ગ્રહ પોતાની નીચ રાશિમાં પ્રવેશે ત્યારે તે પીડિત, બળહીન, નબળો થાય છે. આવી સ્થિતિમાં બુધ ગ્રહ ખુબ સકારાત્મક ફળ નહી આપે. બુધ ગ્રહના નકારાત્મક પ્રભાવથી પાંચ રાશિઓનો સમય ખુબજ ખરાબ થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન