TopHeadline: 13th November Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: હવે નિર્ભયાના આરોપીઓને 16 તારીખે નહીં મળે ફાંસી! 15મી ડિસે.નો દિવસ ગુજરાત પોલીસ માટે સુવર્ણ અક્ષરોમાં લખાશે

[email protected] PM: હવે નિર્ભયાના આરોપીઓને 16 તારીખે નહીં મળે ફાંસી! 15મી ડિસે.નો દિવસ ગુજરાત પોલીસ માટે સુવર્ણ અક્ષરોમાં લખાશે

 | 11:56 am IST

ગુજરાત રાજ્યની રચના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. તેની સાથે તે વખતના બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર તથા કચ્છ રાજ્યના પોલીસ એકમોને વિલીનીકરણ કરી ગુજરાત પોલીસની રચના કરવામાં આવી હતી. એક બાજુ રાજ્યમાં વાહનોમાં પસંદગીના નંબરો માટે નાગરીકો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે, તો બીજી બાજુ એવી પણ છે જ્યાં લોકો મોંઘવારી મોંઘવારીની બૂમો પાડી પણ રહ્યા છે. એકબાજુ નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓને ફાંસીનો તખ્તૌ તૈયાર કરાઈ રહ્યો છે. તો બીજી બાજુ નિર્ભયા રેપનાં આરોપીઓ ફાંસીથી બચવા માટે કાવાદાવા અપનાવી રહ્યા છે. તેવામાં નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓને જલ્દી ફાંસી આપવાની દાખલ થયેલી યાચિકા મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈ પૂર્વોત્તર ભારતનાં 3 રાજ્યો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં તણાવપુર્ણ હાલત છે. આસામમાં સ્કૂલો અને કોલેજોને 22 ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: 15મી ડિસેમ્બરનો દિવસ ગુજરાત પોલીસ માટે સુવર્ણ અક્ષરોમાં લખાશે, 58 વર્ષ પછી રાષ્ટ્રપતિના નિશાનથી…

ગુજરાત રાજ્યની રચના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. તેની સાથે તે વખતના બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર તથા કચ્છ રાજ્યના પોલીસ એકમોને વિલીનીકરણ કરી ગુજરાત પોલીસની રચના કરવામાં આવી હતી. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: ખુલાસો: પસંદગીના નંબરો લેવા ગુજરાતની આ હકીકત જાણવી જરૂરી, માત્ર 56 હજારના બાઈક માટે એક નાગરિકે…

એક બાજુ રાજ્યમાં વાહનોમાં પસંદગીના નંબરો માટે નાગરીકો કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે, તો બીજી બાજુ એવી પણ છે જ્યાં લોકો મોંઘવારી મોંઘવારીની બૂમો પાડી પણ રહ્યા છે. એનો મતલબ એવો નથી કે મોંઘવારી નથી. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: હવે નિર્ભયાના આરોપીઓને 16 તારીખે નહીં મળે ફાંસી! પટિયાલા કોર્ટમાં સુનાવણી ટળી

એકબાજુ નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓને ફાંસીનો તખ્તૌ તૈયાર કરાઈ રહ્યો છે. તો બીજી બાજુ નિર્ભયા રેપનાં આરોપીઓ ફાંસીથી બચવા માટે કાવાદાવા અપનાવી રહ્યા છે. તેવામાં નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓને જલ્દી ફાંસી આપવાની દાખલ થયેલી યાચિકા મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: નાગરિકતા સંશોધન કાયદોઃ આસામમાં તણાવપુર્ણ માહોલ, જાપાનનાં PM રદ કરી શકે છે ભારત પ્રવાસ

નાગરિકતા સંશોધન કાયદાને લઈ પૂર્વોત્તર ભારતનાં 3 રાજ્યો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં તણાવપુર્ણ હાલત છે. આસામમાં સ્કૂલો અને કોલેજોને 22 ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: આ નાનકડી બાળકીએ દુનિયાનાં સૌથી તાકતવર દેશનાં રાષ્ટ્રપતિની બોલતી બંધ કરી દીધી

હાલમાં જ જળવાયુ પરિવર્તનને લઈ પોતાના ભાષણને કારણે ચર્ચામાં આવેલી ગ્રેટા થનબર્ગને ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર 2019 તરીકે પસંગ કરવામાં આવી હતી. જેના પર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં, ગ્રેટાને સલાહ આપી હતી.

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: મોદી સરકારની ઉજ્જવલા યોજનામાં થયું કૌભાંડ, CAGએ કર્યો ચોંકાવનારો ખુલાસો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મોદી સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. સરકારના દાવા મુજબ દેશના 8 કરોડ પરિવારોને લાભ મળી ચૂક્યો છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: IPL 2020ની હરાજી માટે 971માંથી 332 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ કરાયા, 2 કરોડની બેઝ પ્રાઇસમાં 1 પણ ભારતીય નહીં

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૦ની હરાજી માટેના ખેલાડીઓની હરાજી ૧૯મી ડિસેમ્બરે કોલકાતા ખાતે થશે. આઇપીએલની આગામી સિઝન માટે દેશી તથા વિદેશી સહિત કુલ ૯૭૧ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: અક્ષય કુમાર ટ્વિંકલ માટે લાવ્યો એવી ભેટ, જોનારા બોલી ઉઠ્યા ભાઈ પતિ તો આવો જોઈએ

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવુડનું એ હસતુ ખેલતુ કપલ છે જેને ભલે તમે ફિલ્મોમાં સાથે ન જોઈ શકો પણ ઓફ સ્ક્રીન આ બંનેની જોડી એવી છે કે તમને લાગે કે હા બસ આ બંને મેડ ફોર ઇચ અધર છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: BMW કાર કરતા મોંઘુ છે Appleનું આ કોમ્પ્યુટર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Appleને પ્રીમિયમ ડિવાઇસ બનાવતી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આજની તારીખમાં કંપની પાસે એકથી એક ચઢીયાતી પ્રોડક્ટ હાજર છે. જે અન્ય કંપનીઓની સરખામણીમાં જોરદાર અને કિંમતમાં પણ વધારે છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-10: ઇસબગુલમાં ઉમેરો આ 1 વસ્તુ, હરસ મસાની સમસ્યાથી કાયમ માટે મળશે છૂટકારો

ઇસબગુલ એક આયુર્વેદિક દવા હોય છે. તેનો છોડ દેખાવમાં એલોવેરા જેવો હયો છે. તેની ઉપર ઘઉંની જેમ ફુલ લાગે છે. જેમા રહેલા બીજને નીકાળીને ઇસબગુલ બનાવવામાં આવે છે. તેમા લેક્સટિવ, કૂલિંગ અને ડાઇયુરેટિક ગુણ રહેલા છે. તેનાથી શરીરને અનેક લાભ થાય છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-11: સૂર્ય કરશે 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ, રાશિ પરિવર્તનથી કઈ રાશિને થશે ફાયદો કોને થશે નુકસાન

ડિસેમ્બર માસ જ્યોતિષશાસ્ત્રમાં ખાસ રહેવાનો છે. ગ્રહણથી લઈને બુધ,સૂર્ય જેવા ગ્રહોનું રાશિ પરિવર્તન જોવા મળશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નિકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે. સોમવાર, 16 ડિસેમ્બર 2019ની રાત્રે 12.29 વાગ્યે સૂર્ય રાશિ પરિવર્તન કરશે.ધન ગુરુના સ્વામિત્વવાળી રાશિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન