નૈસર્ગિક સુંદરતા, શાશ્વત વાદળો, ઝાકળની લઈ શકશો મજા ચેરાપૂંજીની મુલાકાતમાં ડબલ ડેકર બ્રિજને માણો શિલોંગથી 4500 રૂપિયા, ચેરાપુંજીથી 1500 રૂપિયામાં