trollers call tamil actress yashika anand mia khalifa of india
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ અભિનેત્રીને ફેન્સએ કહી’તી ભારતની મિયા ખલીફા, હવે વાયરલ થઈ બોલ્ડ તસવીરો

આ અભિનેત્રીને ફેન્સએ કહી’તી ભારતની મિયા ખલીફા, હવે વાયરલ થઈ બોલ્ડ તસવીરો

 | 4:59 pm IST
  • Share

સાઉથ ઈન્ડિયન બ્યૂટી યાશિકા આનંદે તેની ટૂંકી કારકિર્દીમાં મોટી સફળતા મેળવી છે. લોકો તેને તેની અભિનયની સાથે સાથે તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે પણ ઓળખે છે. બિગ બોસ તામિલ સાથે ચર્ચામાં આવેલી યાશિકા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે ત્યાં ખૂબ જ હોટ અને સેક્સી ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. જેમ દરેક સેલિબ્રિટી ટ્રોલ થાય એ રીતે આ વખતે યાશિકા પણ ટ્રોલ થઈ છે. આ લોકોમાંથી કેટલાકે અભિનેત્રીના ફોટો પર ગંદી અને વાહિયાત કોમેન્ટ પણ કરી છે.

યાશિકા સાથે પણ માર્ચ 2019માં કંઈક આવું જ થયું હતું. તેણે ફોટોઝ પોસ્ટ કર્યા હતા અને જેમાં તે બુર્જ ખલિફા બિલ્ડિંગના ઉપરના માળે ઉભી હતા. આ ફોટામાં યાશિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઘણા લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી, પરંતુ કેટલાકે એમ કહીને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું કે તે ભારતની મિયા ખલિફા જેવી લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન