TV Actress shamin mannan hot bikini photos viral on social media
  • Home
  • Featured
  • ટીવીમાં સંસ્કારી વહુનો રોલ કરનાર અભિનેત્રીએ હદ વટાવી, શેર કર્યા બોલ્ડ બિકીની PHOTOS

ટીવીમાં સંસ્કારી વહુનો રોલ કરનાર અભિનેત્રીએ હદ વટાવી, શેર કર્યા બોલ્ડ બિકીની PHOTOS

 | 10:16 pm IST

ધરોહર અપનોં કી ટીવી સિરિયલમાં સંસ્કારી વહુનુ પાત્ર ભજવનારી શમીન મન્નાન બોલ્ડ ફોટો અપલોડ કરવા માટે જાણીતી છે. હવે તો સીરિયલમાં કામ કરીને શમીન ઘરે ઘરે લોકપ્રિય બની ગઈ છે. સ્ટાર પ્લસની સિરિયલ સંતાનથી ટીવી દુનિયામાં શમીને એન્ટ્રી કરી હતી. હાલમાં જ તેણે પોતાની હોટ તસવીરો શેર કરી હતી.

બિકીની ફોટોઝ શેર કરવા માટે શમીન જાણીતી છે. તેની બોલ્ડનેસ લોકોને ખુબ પંસદ આવે છે. શમીને સંસ્કાર, સંતાન અને બનૂં મેં તેરી દુલ્હન જેવી સિરિયલોમાં કામ કર્યું છે. આ સિરિયલોથી તેને સારી નામના મળી હતી. શમીન માત્ર એક્ટ્રેસ જ નથી પરંતુ તે મોડેલ છે. તો હાલમાં અહીં જુઓ શમીનના કેટલાક ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન