tv actress Shiny Doshi's bold look is going viral see her hotness
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલ્ડ તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી, ચારેકોર થઇ હોટનેસની ચર્ચા- Pics

બોલ્ડ તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી, ચારેકોર થઇ હોટનેસની ચર્ચા- Pics

 | 2:33 pm IST
  • Share

ટીવી એક્ટ્રેસ શાઇની દોશી તાજેતરમાં જ કિંશુક મહાજન સાથે પંડ્યા સ્ટોરમાં જોવા મળી હતી. આમાં તેની અભિનયની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. અત્યારે તેની બિકિનીની કેટલીક બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે.

શાઇની તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે ફેન્સ સતત અભિનેત્રીની તસવીરો શેર કરે છે. ટીવીની હોટ એક્ટ્રેસની સાથે શાઇની દોશી પણ ટોપલેસ એક્ટ્રેસમાં ગણાય છે. તેણી સતત પોતાની પર્સનલ લાઇફને લગતી વસ્તુઓ પણ શેર કરે છે. તો આવો જોઇએ તેની વાયરલ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન