TV actress tina datta wear shoes with yellow saree pics viral
  • Home
  • Photo Gallery
  • અભિનેત્રીએ પહેરી સાડી…પણ લોકોની નજર ગઇ પગમાં… જાણો કેમ?

અભિનેત્રીએ પહેરી સાડી…પણ લોકોની નજર ગઇ પગમાં… જાણો કેમ?

 | 11:43 am IST
  • Share

ટીવી અને બોલિવૂડ સેલેબ્સનું ડ્રેસિંગ સેન્સ અલગ હોય છે. પરંતુ તાજેતરમાં જ જાણીતી ટીવી એક્ટ્રેસ સાડી સાથે પગમાં એવી વસ્તુ પહેરેલી જોવા મળી કે લોકોની નજર તેના પગ પર જ ગઈ. હવે તમે વિચારતા હશો કે અભિનેત્રીએ શું કર્યું?

આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ટીના દત્તા છે. ટીનાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ટીનાએ સફેદ અને પીળા કલરની સાડી પહેરી છે. આ સાથે અભિનેત્રીએ પગમાં સફેદ રંગના શૂઝ પહેર્યા હતા. આવી સ્થિતિમાં, દેખાવ કરતાં વધુ લોકોની નજર ટીનાના શૂઝ પર અટકી રહી છે. આવું એટલા માટે છે કારણ કે સાડી સાથે શૂઝ પહેરવાની વાત જરા અલગ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો