uk commandos fly over the sea with new jet pack video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 12,000 ફૂટ સુધી 128 કિલોમીટરની ઝડપે હવામાં ઉડતા કમાન્ડોનો વીડિયો જોઈ આંખો ફાટી જશે!

12,000 ફૂટ સુધી 128 કિલોમીટરની ઝડપે હવામાં ઉડતા કમાન્ડોનો વીડિયો જોઈ આંખો ફાટી જશે!

 | 5:50 pm IST
  • Share

બ્રિટીશ રોયલ નેવી અને રોયલ મરીને ગ્રેવીટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત સ્યુટનો ટેસ્ટ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં જવાનો જેટના પોશાકો પહેરીને સમુદ્રમાં એક જહાજથી બીજા જહાજમાં જતા જોવા મળ્યા હતા. ગત વર્ષથી રોયલ નેવી આ દાવાનું પરીક્ષણ કરી રહ્યાં છે. આ દાવો દરિયામાં દુશ્મનો સામે લડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

કંપનીનું કહેવું છે કે આ સૂટ પહેરીને વ્યક્તિ 128 કિલોમીટરની ઝડપે હવામાં 12,000 ફૂટ સુધીની ઉડાન કરી શકે છે. જો કે આ સુટ્સની કિંમત પણ ખુબ જ મોંઘી છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. જેને 10 લાખથી પણ વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઘણા જવાનોએ તેમને આ સુટ્સમાં ઉડતા જોયા ત્યારે ‘સુપરહીરો’ ની યાદ અપાવી દીધી હતી. તો અહીં જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન