વડાપ્રધાનના હસ્તે કાલે પ્રારંભ, ખેલાડીઓ ૬ કેટેગરીમાં ૩૬ રમતોમાં ભાગ લેશે ગત વર્ષ કરતા વધુ ૫૨,૫૮૫ ખેલાડીઓએ કરાવી નોંધણી ઃ શહેર કરતા ગામડાઓમાં ઉત્સાહ વધુ