Uncle did such dances on song 'Sajna Tere Pyaar Mein',
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આવી લચક તો છોકરીઓને પણ નહીં આવતી હોય! કાકા મટકાવી કમર કે… જુઓ Video

આવી લચક તો છોકરીઓને પણ નહીં આવતી હોય! કાકા મટકાવી કમર કે… જુઓ Video

 | 11:39 am IST
  • Share

હવે ટેલેન્ટ બતાવવા માટે કોઈ પ્લેટફોર્મની જરૂર નથી, કારણ કે સોશિયલ મીડિયાએ લોકોને એવા સાધનો આપ્યા છે કે જેના દ્વારા તેઓ પોતાની કુશળતા વિશ્વ સમક્ષ રજૂ કરી શકે. દરરોજ કોઈક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. જેમાથી કેટલાક ડાન્સ, રસોઈ, ગાવાનું ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાકા ડાન્સ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન