Unseen Photos of Indian Prime Minister from PM Modi to Indira Gandhi during his foreign tour
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદીથી લઈને ઈન્દિરા ગાંધી સુધીના ભારતીય વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાનના Unseen Photos

PM મોદીથી લઈને ઈન્દિરા ગાંધી સુધીના ભારતીય વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાનના Unseen Photos

 | 11:37 pm IST
  • Share

હાલમાં પીએમ મોદીની એક વિદેશ પ્રવાસ દરમિયાનની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પીએમ મોદી વિમાનમાં કંઈ કામ કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ જ વાયરલ થઈ રહ્યો છે. તો આજે આ સાથે જ ભારતના પૂર્વ વડાપ્રધાનોના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના ન જોયેલા કેટલાક ફોટો પર એક નજર કરીએ…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો