urfi-javed-again-crocess-all-limits-open-pant-button-in-front-of-camera
  • Home
  • Photo Gallery
  • ઉર્ફી જાવેદે વટાવી તમામ હદ, પેન્ટના બટન ખોલીને પડાવ્યા ફોટોઝ

ઉર્ફી જાવેદે વટાવી તમામ હદ, પેન્ટના બટન ખોલીને પડાવ્યા ફોટોઝ

 | 10:45 pm IST
  • Share

લાઇમલાઇટમાં રહેનારી ઉર્ફી જાવેદ ગમે તે કરવા માટે જાણીતી છે. પોતાના અજબગજબ ડ્રેસમાં એકથી વધીને એક પોઝ આપનારી ઉર્ફીએ આ વખતે કંઈક એવું કરી દીધું છે જેની તસવીરો જોયા બાદ તમે પણ કહેશો હદથી વધુ બોલ્ડ છે ઉર્ફી.

આ તસવીરમાં ઉર્ફીએ બ્રાઉન કલરનું પેન્ટ પહેર્યું છે અને તેના બટન ખોલીને હસ્તી જોવા મળી રહી છે. તસવીરમાં ઉર્ફીએ ગુલાબી રંગનું બ્રાલેટ ટોપ પહેર્યું છે અને ચહેરાની આસપાસ ખુલા વાળ રાખ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો