usa big bend national park bear cubs fights adorable video Viral Social media
  • Home
  • Featured
  • રીંછના બચ્ચાની આ લડાઇ જોઇ તમારી આંખો થઇ જશે પહોળી, એક બીજાને માર્યા મુક્કા – Video

રીંછના બચ્ચાની આ લડાઇ જોઇ તમારી આંખો થઇ જશે પહોળી, એક બીજાને માર્યા મુક્કા – Video

 | 1:26 pm IST

સોશિયલ મીડિયા પર તમે પ્રાણીઓની મસ્તી કરતા વીડિયો ઘણી વખત જોયો હશે. ઘણા એવા વીડિયો પણ જોયા હશે જ્યાં પ્રાણીઓ એકબીજાને પરેશાન કરી રહ્યા છે. પરંતુ આ વખતે રીંછના બચ્ચાની વચ્ચે મસ્તી-મસ્તીમાં લડાઇ થઇ ગઇ છે. થો઼ડીક વાર રમ્યા બાદ એક બીજીને મુક્કા મારવાનું શરૂ કરી દીધું આ વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. રીંછના બચ્ચા બિલકુલ બિલાડીની જેમ લડતા નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન