26 જાન્યુઆરી પહેલા જામ્યો દેશભક્તિનો માહોલ, વંદે માતરમ અને દેશ રંગીલા ગીત પર સુંદર ડાન્સ
વંદે માતરમઘ(Vande Mataram) અને દેશ રંગીલા(Desh Rangeela) બન્ને ગીત દેશભક્તિનું જૂનુન ચડાવી દે એવા ગીત છે. શાળાઓ અને કોલેજમાં પણ આ ગીત પર વિદ્યાર્થીઓ વારંવાર ડાન્સ કરતાં રહે છે. કારણ કે આ ગીત પર ડાન્સના સ્ટેપ જોવા અને ડાન્સ કરવો બન્ને લોકોને ગમે છે. ત્યારે હવે 26 જાન્યુઆરી નજીક આવી રહી છે અને લોકોમાં આ પ્રકારની તૈયારી દેખાઈ રહી છે અને સોશિયલ મીડિયા પર આવા દેશભક્તિ ગીતના ડાન્સ વીડિયો વાયરલ થવા લાગ્યા છે. એ જ અરસામાં દ્રષ્ટિ ઠક્કરે પણ આ બન્ને ગીત પર ડાન્સ કર્યો છે અને મળતી માહિતી પ્રમાણે આ ડાન્સની કોરિયોગ્રાફી દિક્ષા ઠક્કર દ્રારા કરવામાં આવી છે. તો જુઓ આ સરસ ડાન્સ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન