vani kapoor shared the biggest lesson from the corona epidemic
  • Home
  • Featured
  • હોટ અભિનેત્રી વાણી કપૂરે કોરોના મહામારીમાંથી શીખ્યો મોટો પાઠ, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

હોટ અભિનેત્રી વાણી કપૂરે કોરોના મહામારીમાંથી શીખ્યો મોટો પાઠ, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

 | 10:43 pm IST

અભિનેત્રી વાણી કપૂર કહે છે કે, તેમણે કોવિડ-19 વાયરસમાંથી સૌથી મોટો પાઠ શીખ્યો છે. કે દરેક પરિસ્થિતિ માટે વ્યક્તિએ તૈયાર રહેવું જોઈએ. વાણીએ કહ્યું, “મારું માનવું છું કે સૌથી મોટો પાઠ એ છે કે ભવિષ્ય માટે અસાધારણ તૈયારી રાખવી મહત્વપૂર્ણ છે, જેથી જો આવું કંઈક ફરીથી થાય તો આપણે તૈયાર રહેવું જોઈએ. વાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન પ્રશંસાની ભાવના પણ મહત્વની વાત શીખવા જેવી છે.

વાણીએ કહે છે કે, મેં એક નવી રીત પણ જોઈ છે. કે આપણે આપણા જીવન અને આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના માટે કદરની નવી ભાવના અનુભવવાનું શીખ્યું છે. લોકોએ ઘણી વસ્તુઓ માટે આભાર માનવો જોઈએ. તે પણ યાદ રાખવું જોઈએ કે આપણે આવી વસ્તુઓને હળવાશથી ન લેવી જોઈએ. લોકડાઉન સંપૂર્ણ રીતે હટાવ્યા પછી વાણી ફરીથી શૂટિંગ માટે ફરીથી આવવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન