Varun Dhawan’s glamorous niece Anjini Dhawan Hot Photos Viral
  • Home
  • Featured
  • 18 વર્ષની નમણી-નાજુક વરૂણ ધવનની ભત્રીજીએ આગ લગાવી, PHOTOS જોઈ હક્કા-બક્કા રહી જશો!

18 વર્ષની નમણી-નાજુક વરૂણ ધવનની ભત્રીજીએ આગ લગાવી, PHOTOS જોઈ હક્કા-બક્કા રહી જશો!

 | 1:23 pm IST

બી-ટાઉનમાં ઉભરતી ફેશનસ્ટ બની રહેલી અંજીની ધવન સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરોથી ચર્ચાતી રહે છે. લાઇમલાઇટથી દૂર અંજીની તેની અદભૂત ઇન્સ્ટાગ્રામ તસવીરો માટે બધાનું ધ્યાન ખેંચી રહી છે. વરુણ ધવનની ભત્રીજી અંજીની ફક્ત 18 વર્ષની છે. છતાંં તેની સ્ટાઇલિશ તસવીરોથી ફેન્સનું માથું ફેરવી રહી છે.

અભિનેતા અને નિર્માતા સિદ્ધાર્થ ધવનની પુત્રી ફેશનના મામલે અવ્વલ છે. અંજીની ઘણી વાર વિવિધ કાર્યક્રમો અને પાર્ટીઓમાં તેની બેસ્ટી ખુશી કપૂર સાથે જોવા મળતી હોય છે. સ્ટાર કિડ અંજીની લો પ્રોફાઇલ જાળવવા છતાં તેની આકર્ષક તસવીરોથી ઇન્ટરનેટને દિવાનું કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર 100Kથી વધુ ફોલોઅર્સ ધરાવતી અંજીની ધવન ટૂંક સમયમાં રૂપેરી પડદે જોવા મળશે એવા અહેવાલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન