A video of a bear having fun in a school garden went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : શાળાના ગાર્ડનમાં રિંછ કરવા લાગ્યા મસ્તી, લસરપટ્ટી ખાધી અને કરી મજા

Video : શાળાના ગાર્ડનમાં રિંછ કરવા લાગ્યા મસ્તી, લસરપટ્ટી ખાધી અને કરી મજા

 | 9:31 pm IST
  • Share

શું તમે ક્યારેય રીંછને ચિલ્ડ્રન પાર્કમાં હિંચકા ખાતા કે લસરપટ્ટી ખાતા જોયા છે? સોશિયલ મીડિયા પર એક સુંદર ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં રીંછ તેના બાળકને શાળાના રમતના મેદાનમાં લસરપટ્ટી ખવડાવી રહી છે. આ વીડિયો અમેરિકાના નોર્થ કેરોલિનાના એશેવિલેની આઇઝેક ડિકસન પ્રાથમિક શાળાનો છે.  જે શાળાના શિક્ષક બેટ્સી સ્ટોક્સલેગર એમરી દ્વારા ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ વાયરલ કરી રહ્યા છે. જુઓ આ રિંછોનો મજેદાર વીડિયો..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો