Video: Fish trapped in polythene, man saved like this
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જેટલા વખાણ કરશો એટલા ઓછા, કોથળીમાં ફસાયેલી માછલીને બચાવી લીધી – Video

જેટલા વખાણ કરશો એટલા ઓછા, કોથળીમાં ફસાયેલી માછલીને બચાવી લીધી – Video

 | 2:56 pm IST
  • Share

બાળપણમાં તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સંભળાવ્યું હશે કે મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાણી હે.. પરંતુ ઉંમરની સાથે આપણે માછલીના જીવનનું મહત્વ ભૂલી જઇએ છીએ. ખરેખર, પ્લાસ્ટિકનો વધારે પ્રમાણમાં ઉપયોગ અને નદી તળાવમાં ફેંકી દેવામાં આવે છે. જેનાથી આ જીવોની જીંદહી મુશ્કેલીમાં રહે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તમે જોઇએ શકો છો કે એક માછલી પ્લાસ્ટિકની કોથળીમાં ફસાઇ જાય છે. જ્યાં 45 સેકન્ડના આ વીડિયોમાં એક સ્કૂબા ડાઇવરને પોલિથીનમાંથી બહાર નીકાળતા જોઇ શકાય છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન