Video : How to Know Panch Mukhi Rudraksh Benefits
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: પંચમુખી અને છમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાના મહત્વ અંગે જાણીએ

Video: પંચમુખી અને છમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાના મહત્વ અંગે જાણીએ

 | 9:25 am IST
  • Share

ભગવાન શિવ તો ભોળાનાથ છે જે પણ સાચા મનથી મહાદેવનું સ્મરણ કરે છે તેને શિવજી પોતાના સાનિધ્યમાં રાખે છે. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે દેવ હોય કે દાનવ બધા એ જ શિવજીની ઉપાસના કરીને વરદાન પ્રાપ્ત કર્યા છે પરંતુ શિવજીની અસીમ કૃપા માટે વિવિધ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા રહેલો છે તો આવો આજે શાસ્ત્રીજી પંચમુખી અને છમુખી રુદ્રાક્ષનું મહાત્મ્ય સમજાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન