Video of a girl having fun with a snake went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Video : આ છોકરીએ તો સાપને કરી Kiss, 10 લાખથી વધારે લોકોએ જોયો આ Video

Viral Video : આ છોકરીએ તો સાપને કરી Kiss, 10 લાખથી વધારે લોકોએ જોયો આ Video

 | 3:32 pm IST
  • Share

આજકાલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. ત્યારે અવનવા વીડિયો દિવસે દિવસે વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે એક એવો વીડિયો સામે આવ્યો છે કે જે જોઈને તમે ચોંકી જશો.  જી હાં એક છોકરીના આ વીડિયોમાં નાના સાપને જોઈને તમે પણ થોડી વાર માટે ડરી જશો. પરંતુ આ છોકરી આ સાપ સાથે રમી રહી છે તેને કીસ કરી રહી છે.  આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી સાપને પોતાની આંગળીઓમાં લપેટીને તેની સાથે મસ્તી કરતી નજરે પડી રહી છે.  આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. જુઓ આ મજેદાર Video…

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો