Video of a lion and a dog went viral, their friendship will be shocked
  • Home
  • Videos
  • Featured Videos
  • સિંહ અને કુતરાનો Video થયો વાયરલ, બંનેની મિત્રતા ચોંકાવી દેશે

સિંહ અને કુતરાનો Video થયો વાયરલ, બંનેની મિત્રતા ચોંકાવી દેશે

 | 9:15 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંહ અને એક કૂતરો નજરે પડી રહ્યા છે. જે બંનેની મિત્રતા જોઈને હરકોઈ દંગ રહી જશે. આ વીડિયોમાં સિંહ ડોગીના પંજાને કિસ કરતો જોવા મળે છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને સાથે મોટા થયા છે અને હવે મિત્રો છે. આ વીડિયો જોઈને દરેક લોકો ચોંકી રહ્યા છે. પ્રાણીઓમાં આટલો પ્રેમ ? જાણે કે એકબીજાના જીગરી હોય. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ આ મજેદાર Video

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો