Video of a young man stunting on a bike went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Video : ઓ..ઓ..ગયો ! સ્ટંટ કરવાના ચક્કરમાં આ યુવકે બાઈકને એવી ઉછાળીને કે શ્વાસ અધ્ધર થઈ ગયા…

Viral Video : ઓ..ઓ..ગયો ! સ્ટંટ કરવાના ચક્કરમાં આ યુવકે બાઈકને એવી ઉછાળીને કે શ્વાસ અધ્ધર થઈ ગયા…

 | 11:07 am IST
  • Share

કેટલાક લોકોને સ્ટંટ કરવા ખુબ જ  પસંદ હોય છે.  પરંતુ કેટલીક વખત આ સ્ટંટ ખરાબ થઈ જાય છે અને સ્ટંટ કરનારા વ્યક્તિનો ગંભીર ઈજાઓ થાય છે. ક્યારેક તો સ્ટંટ કરવાના ચક્કરમાં જીવથી પણ હાથ ધોવા પડતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવકને બાઈક પર સ્ટંટ કરવો ભારે પડી જાય છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ બાઈકને હવામાં ઉછાળીને સ્ટંટ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમને તેની આ હરકત માટે એવી સજા મળી કે તે હવે જીવનભર સ્ટંટ કરવાનું નહીં વિચારે. જુઓ આ Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન