Video of doctors dancing in US hospital goes viral
  • Home
  • Featured
  • કોરોના જંગના સુપરહીરોનો વીડિયો વાયરલ, જોઈને તમારા આંખમા હરખના આંસુ આવી જશે!

કોરોના જંગના સુપરહીરોનો વીડિયો વાયરલ, જોઈને તમારા આંખમા હરખના આંસુ આવી જશે!

 | 5:42 pm IST

ડોક્ટરો અને નર્સો સહિતના તમામ આરોગ્ય અધિકારીઓ રિયલમાં સુપરહીરો છે અને આ વાત સ્વીકારવવામાં કોઈને વાંધો નથી. તેઓ હાલમાં કોરોના વાયરસ સામે જીવના જોખમે લડી રહ્યા છે. પરંતુ બધી ગભરાહટ વચ્ચે, તેઓને પણ આરામ કરવા માટે એક ક્ષણની જરૂર પડતી હોય છે.

વિરામ લેતી વખતે ડોક્ટરોના નાચતા અને ગીતો ગાવાના ઘણા બધા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું કે- આ માત્ર સુપરહીરો જ નથી… પણ તેનાથી પણ આગળ વધી શકે છે! આભાર બધા #healthheroesનો. તો જુઓ અહીં આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન