Video of python Annoying went viral in Amreli On Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમરેલીમાં ભયાનક અજગરની 8 શખ્સોએ કરી પજવણી, ફોટો સેસનનો વીડિયો જઈ લોકો ગિન્નાયા!

અમરેલીમાં ભયાનક અજગરની 8 શખ્સોએ કરી પજવણી, ફોટો સેસનનો વીડિયો જઈ લોકો ગિન્નાયા!

 | 6:36 pm IST
  • Share

હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જે જોઈને તમને ગુસ્સો આવશે. અમરેલીમાં અજગરની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. 8 શખ્સોએ અજગરની પજવણી કરી ફોટો સેસન કર્યું છે. રેવન્યુ વિસ્તારના ખેતરમાં અજગરની પજવણી કરવામાં આવતા હાલમાં માહોલ ગરમાયો છે. આરોપીઓનો પજવણીનો વીડિયો વાયરલ થતાં જ વન વિભાગે તપાસ હાથ ધરી છે. હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તુલસી શ્યામ વિસ્તારનો છે. વનવિભાગ ન માહિતી આપવા જૂનાગઢ સીસીએફએ પણ અપીલ કરી છે. તો અહીં જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન