Video of the dog went viral masked in the stomach
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Oh My God ! કુતરાના પેટમાં ફસાઈ ગયું માસ્ક, ડોક્ટરે જે કર્યું તે જોઈને સ્તબ્ધ થઈ જશો

Oh My God ! કુતરાના પેટમાં ફસાઈ ગયું માસ્ક, ડોક્ટરે જે કર્યું તે જોઈને સ્તબ્ધ થઈ જશો

 | 12:23 pm IST
  • Share

કોરોનાકાળ પછી માસ્ક અને પીપીઈ કીટ આપણા માટે નોર્મલ વસ્તુ છે. સમગ્ર દૂનિયા આજે તેનો ઉપયોગ કરી રહી છે. ભારતમાં આવેલના નવા સ્ટ્રેન્થ પછી તો બે માસ્કની સલાહ આપવામાં આવી હતી. પરંતુ આપણને ઉપયોગી થઈ રહેલા માસ્ક અને પીપીઈ કીટ કોઈ પશુના મોતનું કારણ પણ બની શકે છે જો આપણે તેને સુરક્ષિત જગ્યાએ નહીં ફેંકીએ તો. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કુતરો માસ્ક ગળી જાય છે. જો કે સમયસર ડોક્ટર દ્વારા ભારે જહેમત પછી તે માસ્ક કાઢવામા આવે છે. પરંતુ જો સમયસર સારવાર ન મળી હોત તો તે કુતરાના જીવને ખતરો બની ગયો હતો. જુઓ આ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન